________________
૪૮
શ્રી નેમનાથ ત્રિ
.
."
માપ. જે તું એની ડીમત માગીશ, તે વધારે છતાં તને માપીશ, ’પ્રદ્યુમ્ન આલ્યે તુ પારખીને અશ્વ લે, નહિ તે વિના પણધે અને રાજદંડ થાય પછી પરિક્ષા કરવાને ભાનુક તે ઘેાડાપર બેઠા. એટલે વેગથી દાઢતા તે વે તેને જમીન પર પાડ્યો, પછી ઘેટા ઉપર સવાર થઈને પ્રદ્યુમ્ન ઘણા નગર જનોને હસાવતા વસુદેવની સભામાં આવ્યા, ત્યાં રહેલા સર્વ રાજા, પ્રધાન વિગેરેને ખુબ હસાવ્યા. પછી તે બ્રાહ્મણ થયા અને સુ ંદર સ્વરથી વેદ ભણુતા તે દ્વારકામાં પેઢી, ત્યા ત્રિવાટે ને ચાવાટે સર્વાંત્ર ભ્રમતાં તેણે સત્યભામાની કુબ્જા દાસીને જોઈ, તેને વિદ્યાથી તરતજ નેતરની સોટીની જેમ સીધી (સાજી) કરી. ત્યારે તે પગે પડીને આટલી કે તમે ક્યાં ચાલ્યા ? ’ પ્રદ્યુમ્ન મત્સ્યે~~~ જ્યાં પ્રુચ્છાનુંસાર ભાજન મળશે, ત્યાં જવાના છું. ’ એટલે ફરી દાસી એટલી તેા મારી સ્વામિની સત્યભામાને ઘરે ચાલ, ત્યા પુત્ર વિવાહને માટે તૈયાર કરેલા માદ્યાર્દિ તને ઈચ્છા મુજા આપીશ. ' ત્યારે પ્રદ્યુમ્ન તે દાસીની સાથે સત્યભામાના ભવને ગયા. તેને તારજી દ્વારપર મૂકીને તે દાસી સત્યભામા પાસે ગઈ. ત્યાં સત્યભામાએ પુછ્યુ કે— તુ કાણુ છે ? ' તે ખાલી′ કુબ્જા છુ? સત્યભાભામાએ ફી કહ્યું ~ તને સીધી કાણે કરી ?? ત્યારે દાસીએ બ્રાહ્મણને વૃતાંત કહી સંભળાબ્યો. એટલે સત્યભામા ખેલી— તે બ્રાહ્મણુ ક્યાં છે ? ' દાસી બેલી અત્યારેજ મેં તેને તેણુદ્વાર પર બેસાર્યું છે. ' ત્યારે સત્યભામાએ હુકમ કર્યો કે—— તે મહાત્માને તુ અહીં લઈ આવ. ર એટલે દાસી તરત દોડીને તે કપટી વિપ્રને ત્યાં લઈ આવી. તે આશિષ આપીને એઠે, ત્યા સત્યભામાએ * હું બ્રાન્ ! સપત્ની રૂકમણી કરતાં મને અધિક રૂપવ’તી બનાવ.' માયાવિપ્ર મા—— ખરાખર રૂપથ’તી દેખાય છે. શ્રીજી સ્ત્રીચેામાં ક્યાય મેં આવું રૂપ જોયું નથી,, ત્યારે સત્યભામા ખાલી~~~ હુંભદ્ર ! એ તુ ઠીક કહે છે. તથાપિ મને રૂપમા વિશેષથી અનુપમ ખનાવ. ' એટલે તે આટ્ચા~~~ જો એવી ઈચ્છા હોય, તે પ્રથમ સર્વાંગે વિરૂપ ( કદરૂપી ) અની જા. કારણ કે ભૂલથી વિરૂપ થતાં રૂપ વિશેષ થઈ શકે. ’ ત્યારે સત્યભામાએ પુછ્યુ ~~~ શું કરૂં !' તેણે આદેશ કર્યું કે- પ્રથમ મસ્તક સુઢાવ, પછી આખા શરીરે મશ ચાપડ, તથા જી, ખંડ, મલિન અને સાધેલ વઅને પહેરીને મારી આગળ આવ કે જેથી તને હું રૂપ, લાવણ્ય અને ગ્રાભાગ્યની શાણાસહિત તરત બનાવી ઈ. ' એટલે સ્વાર્થ સાધવા તેણે તેમ પણ કર્યું". ત્યારે તે બ્રાહ્મણે કહ્યુ કે હું અત્યારે ક્ષુધાથી પીડિત છું, સ્વસ્થ નથી. માટે શું કરૂ ' ત્યારે સત્યભામાએ તેને જમાડવાને માટે સાયાને હુકમ કર્યાં, પછી ભાજનને માટે જતા બ્રાહ્મણે સત્યભામાના કાને સભળાવ્યું કે હું અનવે ! . હું ભાજન કરે, ત્યા સુધી કુળદેવીએની આગળ તારે
2
*
હજુ લુલુ હતું વુલુ વાદી ' આ મંત્રના જાપ કર્યો કરવા ” ત્યારે સત્યભામા