________________
૧૩૮
શ્રી નેમિનાથ ચરિત્રતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વરસ વીતાવીને મરણ પામે, અને જોતિષી દેમા ધૂમકેતુ નામે દેવ થશે. તેણે અવધિજ્ઞાનથી મધુને પૂર્વ ભવને વૈરી જાણીને અવલોકન કર્યું, પણ તે મહદ્ધિક હોવાથી તેને જોઈ ન શકા, ત્યાથી ચવી, મનુષ્યપણુ પામીને તે તાપસ થે. ત્યા ખાલ તપ કરી મરણ પામીને તે વૈમાનિક દેવ થયે ત્યા પણ મહર્તિક મધુને જેવાને તે લેશ પણ સમર્થ ન થઈ શકયે. તે સ્થાનથી પણ ચવી, ઘણે સંસાર ભમીને કર્મવશાત કરીને પણ જેતિષી દેવામા ધમકેતુ નામે દેવ થયે, એવામા મધુને જીવ મહાશુકદેવલાક થકી ચવીને કૃષ્ણની પટરાણી રુકિમણીના ઉદરમાં અવતર્યો ત્યારે પૂર્વના વેરથી જન્મતાજ તે બાલકને ધૂમકેતુ હરી ગયે. તે દુષ્ટ મારી નાખવાને તેને સંકશિલા ઉપર મૂકો, પરંતુ પોતાના પ્રભાવથી લેશ પણ શરીરે ઈજ થયા વિના તેને કાલસવર લઈ ગયે. સોળ વરસના અંતે તે રૂકિમણને મળશે.” એમ સાંભળીને ફરી નારદે પ્રભુને પૂછયું કે-“હે ભગવન ! એ રીતે રૂકમણીને પુત્રની સાથે વિગ કથા કર્મથી થયે?” એટલે ભગવંત છેલ્યા કે–
“જબૂદ્વીપના ભરતક્ષેત્રે મગધ દેશમા લક્ષ્મીગ્રામ નામે ગામમાં સેમદેવ નામે બ્રાહ્મણ હતા, તેની લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી તે કઈવાર ઉદ્યાનમાં ગઈ. ત્યા મયૂરના ઈંડાને જોઈને તુકને લીધે કુકુમથી રગેલા હાથવતી તેને સ્પર્શ કર્યો. તેના સ્પર્શથી અન્ય વર્ણ અને અન્ય ગ ધને પ્રાપ્ત થયેલ તે ઈડાને આ મારૂ છે એમ ન જાણતી તે માતાએ સેળ ઘડી સુધી તેને તજી દીધું. પછી અકસ્માત વરસાદ થતા મૂલ રૂપમાં આવી ગયેલ તે ઇડાને જોઈને માતાએ તેનું સેવન કર્યું, પછી વખત જતાં તે મયૂર થશે. એવામાં તે લક્ષમીવતી બ્યુરી ત્યાં આવી, અને તે મયૂરને અતિ રમણીય જોઈને તેની માતાના રોતા છતાં તેણીએ તેને લઈ લીધે. પછી પિતાના ઘરે સુંદર પાજરામાં રાખીને અન્ન-પાનથી સંતુષ્ટ કરતી તેણીએ તેને નૃત્ય એવુ શીખવ્યું, કે તે અત્યંત મનોહર નૃત્ય કરતે હતો, પરંતુ તેની માતામયૂરી પુત્ર નેહથી બંધાયેલી અને કરૂણુ સ્વરે બોલતી તેણે તે સ્થાન ન મૂકહ્યું, તેથી લકે તે લક્ષમીવતીને કહેવા લાગ્યા કે– તારૂ કેતુક તે કદી પણ પૂરાશે નહી, પણ આ બિચારી મયૂરી મરે છે, માટે એના પુત્રને છડી મૂકી તેમના વચનથી તેને પણ દયા આવી ગઈ. એટલે જે સ્થાનથી તેને લીધો હતા, તે સ્થાને ળ માસના વન પામેલ તે મયૂર બાળકને તેણીએ મૂકી દીધે. તે પ્રમાદથી તેણીએ સેળ વરસ સુધી પોતાના પુત્ર વિયેગથી વેહવા લાયક એવું મોટું કર્મ બાંગ્યુ.
પછી એક દિવસે તે દર્પણમા પિતાનું સ્વરૂપ અને શુગાર જેતી હતી, તેવામાં તેના ઘરે સમાધિગુપ્ત નામના સાધુ ભિક્ષા લેવાને આવ્યા ત્યારે તેના પતિએ તેને કહ્યું કે- આ સાધુને ભિક્ષા આપ.” એમ કહેતા તેને કોઈ કારણથી