________________
શ્રી પ્રદ્યુમ્નકુમારને જન્મ અને પૂર્વભવ
૧૩૭ હવે એક વખતે પ્રભાતે રુકિમણુએ સ્વપ્નમાં ધવલ વૃષભ૫ર રહેલ વિમાનમાં પિતાને બેઠેલી જોઈ અને તે જાગ્રત થઈ તેજ વખતે મહાશુક વિમાનથી ચવેલ મહર્તિક દેવ રુકિમણું રાણુના ઉદરમાં અવતર્યો. તેણુએ તે સ્વપન હરિને કહી સંભળાવ્યું ત્યારે કૃષ્ણ કહ્યું કે–તને જગતમાં એક વાર એ પુત્ર થશે. એવામાં સત્યભામાની દાસીએ, વિષ્ણુએ કહેલ સ્વપ્નને તેવા પ્રકારને અર્થ સાભળી સત્યભામા પાસે આવીને કર્ણને દુઃખ ઉપજાનાર તે અર્થ કહી સંભળાવ્યું. ત્યારે તેણુએ ખાટા સવન કલ્પના કરીને કૃષ્ણની પાસે આવીને સ્વન કહી સં. ભળાવ્યું–આજે મેં અરાવણ જે હાથી સ્વપ્નમા જે.”તેની બાહ્ય ચેષ્ટાથી કૃણે તે સ્થાને બનાવટી જાયા છતા આ “ગુસ્સે ન થાય એમ ધારીને કહ્યું કે–તને સારો પુત્ર થશે. તે વખતે દેવયાગે તેને પણ ગર્ભ રો, અને ઉદરવવા લાગ્યું, પણ રુકિમણને ઉત્તમ ગર્ભ હોવાથી તેનું ઉદરજેવું હતું તેવું જ રહ્યું. એક વખતે સત્યભામાએ કેશવને કહ્યું–આ તારી રૂકિમણું પ્રિયતમાએ તને કપટથી ગર્ભ કહે છે. બંનેનું ઉદર જુઓ એવામાં તેજ વખતે કૃષ્ણને વધાવતી એક દાસી દોડી આવીને બેલી-“અત્યારે રૂઠિમણું રાણીએ સુવર્ણ જેવી કાતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપે તે સાંભળતા વલખી થયેલ અને ક્રોધમા આવી ગયેલ સત્યભામાએ પોતાના ઘરે જતાં જ ભાજીક નામના પુત્રને જન્મ આપે, હવે કૃષ્ણ હર્ષ પામતે રુકિમણના ઘરે ગયા, અને ત્યાં પ્રથમસિંહાસન પર બેસી પુત્રને મંગાવીને તેણે જે. પિતાના શરીરની કાતિથી એ સર્વ દિશાઓને પ્રોતિત કરવાથી કુણે તેને પ્રશ્ન એવા નામથી બોલાવ્યો અને કેશવ ક્ષણવાર ત્યા રો. તે વખતે પૂર્વભવના વેરથી ધુમકેત નામે દેવ રુકિમણના વેશે આવી, બાલકને લઈને વૈતાઢય પર્વત પર આવ્યું અને ભૂતકરમણ ઉદ્યાનમાં ટેકશિલા ઉપર જઈને વિચારવા લાગ્ય–શુ આને પછાડીને મારી નાખું? પરંતુ એમ કરવાથી આ દુઃખી નહિ થાય. માટે શિલા પરજ મૂકી દઉ કે જેથી આહારરહિત એ ક્ષધાથી આક્રદ કરતે મરી જાય” એમ નિશ્ચય કરી તે બાલકને ત્યાં મૂકીને તે પિતાના સ્થાને ગયે. હવે તે બાલક ચરમ શરીર હોવાથી તથા નિરૂપક્રમ આયુષ્યવાળા હાવાથી બહુ પાંદડાંથી વ્યાપ્ત પ્રદેશમાં તે કંઈ પણ ખાધા પામ્યા વિના શિલાપરથી નીચે પડે. એવામા પ્રભાતે અગ્નિજવાલ નગરથી પિતાના નગર તરફ જતાં કાલસંવર વિદ્યાધરનું વિમાન ત્યાં અલના પામ્યું. તે ખલના કારણને વિચારતે નીચે ઉતર્યો, અને મહા તેજસ્વી તે બાળકને તેણે દીઠા. “મારા વિમાનના ખલનમા આ કઈ મહાત્માજ કારણ ભૂત લાગે છે,” એમ જાણી તેને લઈને પોતાની કનકમાલા પતનીને પુત્ર તરીકે આપે. અને તે વિદ્યાધર પિતાના મેઘકટ નામના નગરમાં જઈને કહેવા લાગ્યો કે મારી સ્ત્રીને ગુઢ ગર્ભ રહ્યો હતો, અત્યારે તેણે પુત્રને જન્મ આપે.” પછી તે કાલસંવર