________________
•
૧૨
જિતના નાના ભાઇ સૂર અને સામ નામના થયા. એકદા અપરાજિત ઉદ્યાનમાં
ક્રીડા કરવા ગયા, ત્યાં એક મોટી સમૃદ્ધિવાળા શ્રેણીપુત્રને વિલાસ કરતા જોચા .
અને બીજે જ દિવસે તેને મરેલા જોચા, તેથી વૈરાગ્ય પાત્રી અપરાજિતે બન્ને ભાઈ અને પ્રીતિમતી સહિત દીક્ષા ગ્રહણ કરી. છેવટ તે ચારે આરણ નામના દેવલોકમાં ગયા.
સાતમા તથા આઠમા બન—હસ્તિનાપુરમાં શ્રીધે રાજાની રાણી શ્રીમતીની કુક્ષિમાં અપરાજિતના જીવ ન્યા, અવસરે શંખ નામના પુત્રના જન્મ થયા. તેને મત્રીના પુત્ર મતિપ્રભની સાથે મૈત્રી થઇ. એકદા શંખકુમાર સમરકેતુ નામના પીપતિની સામે યુદ્ધ કરવા ચાલ્યેા. તેમાં તેણે પલ્લીપતિના પરાજય કર્યાં. પાછા આવતાં માર્ગમાં અધરાત્રે કુમારે કાઇ સ્રીના કર્ણે સ્વર સાંભળ્યે, તે સ્વરને અનુસારે કુમાર ગયે, યાં એક અવૃદ્ધ સ્ત્રીને જોઇ. તે સ્ત્રીને કુમારે શવાનુ કારણ પૂછ્યું', ત્યારે તે ખેલી ક્રે– જિતારી રાજાની કન્યા ચોમતી શખકુમાર ઉપર રાગવાળી છે તેની હુ ધાવમાતા છું. એકલા મણિશેખર નામના વિદ્યાધરે ચોમતીનું હરણ કર્યું, હું પણ સાચે હતી, તેથી મને તે વિદ્યાધરે અહીં પડતી મૂકી; આ કારણથી હું રૂદન કરૂં છું. ' તે સાંભળી કુમાર વિશાળશ્રૃંગ નામના પર્વત ઉપર ગયા, ત્યાં મણિશેખર સાથે યુદ્ધ કરી તેના પરાજય કર્યાં, છેવટ ચપા નગરીમાં શંખ અને યશામતીના વિવાહ થયા.
પૂર્વભવના ભાઇએ જે સૂર અને સામ હતા તે આ ભવમાં પણશ ખના નાના ભાઈઓ થયા પછી શ્રીષેણુ રાજાએ શખને રાજ્યપર સ્થાપન કરી ઢીક્ષા ગ્રહણ કરી અનુક્રમે તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. એકદા શંખ રા દેવળીને વાંઢવા ગયા. ત્યાં તેણે યશેામતીની સાથે અધિક રાગ થવાનુ કારણ પૂછ્યુ. વળીએ પૂર્વભવના સંબધ તથા આગામી કાળને વૃત્તાંત કહ્યો, પછી યશોધર અને ગુણધર નામના ભાઇ અને યશેામતી સહિત શંખ રાજાગ્યે દીક્ષા ગ્રહણ કરી. અર્હદ્ભક્તિ વિગેરે વીશ સ્થાનાવર્ડ તેણે તીથૅ કર નામકમ ઉપાર્જન કર્યું. છેવટ તે ચારે અપરાજિત દેવલોકમાં ગયા. આટલી કથા પહેલા પરિચ્છેદમાં આવે છે. પા૦૧ થી પ૦૨૬ ( પ્રકરણ ૧ થી ૪ )
જો પરિચ્છેદ-હરિવંશની ઉત્પત્તિ, અંધકવૃષ્ણુિ રાજાને દશ પુત્રો ગયા. તે દશાર્હ નામે પ્રસિદ્ધ થયા. એકા અધવૃષ્ણુિ રાજા સુપ્રતિષ્ઠ