________________
૧૨૬
શ્રી સ્નાક ચરિર– વિશદ સ્ત્ર અને માફિક્ય મય તથા સુધમાં સમાન એવી સર્વપ્રભાસા નામે સભા હતી. ત્યારપછી વિશ્વકર્માએ એ આઠ હાથ ઉંચે, જિન પ્રતિમાથી વિભૂષિત, મેરૂ શિખર સમાન ઉચ. મણિ રત્ન, માણિજ્ય અને કેનમય, અનેક લેય તથા ગાવા વિગેરેથી વિરાજિત, વિચિત્ર કનની વેદિકા સહિત. અને મનેa એ જિન પ્રસાદ બનાવ્યું. વળી સાવરે. દીધિંકા, વા, ચૈ, ઉદ્યાનમાર્ગ અને બીજું બધું ત્યાં ધનદે એક અસત્રમાં બનાવી દીધું. એ પ્રમાણે દ્રપુરી સમાન વાસુદેવની મનહર દ્વારકાનગરી ધનદે તૈયાર કરી ને નગરીની પૂર્વ દિશાએ ગિરનાર પર્વત, દક્ષિણ દિશાએ માલ્યવાન પર્વત. પશ્ચિમ દિશાએ
મનસ, અને ઉત્તર દિશાએ ગધ માદન-એમ ચાર મોટા પર્વતે હતા. હવે પ્રભાત થતાં પૂર્વના ઘણા પુણ્યને લીધે કુબેરે કૃષ્ણને બે પીળા વસ્ત્ર, નક્ષત્ર માલા, મુગટ, સ્તુભ નામે મહારત્ન. શગ ધનુષ્ય, અક્ષય બાણવાળા બે ભાથા નક નામે અડગ માદકી ગદા, અને ગરુડધ્વજ નામે રથ એ બધા માપ્યાં. અને રામને વનમાલા નામે આભરણ વિશેષ, હલ, મુશલ એ આયુધ, બે વ. તાવજ રથ, અક્ષય બાણવાળા બે ભાથા અને ધનુષ્ય એ બધાં ધનદે આપ્યાં. પછી પનદે દશે દિશાહને રત્ન અને ભૂષણે આપ્યાં. કારણ કે તેઓ રામ-કૃષ્ણને પૂજનીય હતા. હવે બધા સાદાએ કેશવને શત્રુઓને ક્ષય કરનાર અણીને હર્ષ પૂર્વક પશ્ચમ સમુદ્રના કિનારાપર તેને રાજ્યાભિષેક કર્યો. પછી સિદ્ધાર્થ સારથિ સહિત બલદેવ અને દારૂક સારથિ સહિત કેશવ એ મને વીરે દ્વારકામાં પ્રવેશ. કરવાને થપર બેઠા નક્ષત્ર વડે ચંદ્ર-સૂર્યની જેમ રથમાં બેઠેલા યાદથી પર વિલા તે અને વીએ જય જય નાદની સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. તે વખતે તે નગરીમા પનદે સાડાત્રણ દિવસ ૨ મણિ. માણિજ્ય, કાંચન, રજત, ધન, ધાન્ય અને વિચિત્ર વસ્ત્રોને વૃદ્ધિ કરી પછી કુબેરે બતાવેલ ઘરમાં સર્વ એ સુખે વાસ કર્યો, હવે વિષ્ણુ વિગેરે બધા ચોદવેએ તે નગરીમાં નિવાસ કર્યો કુબેર તેમની અતુલ વાંછાને પરતે હતે. વળી એ ઘરવાળી દ્વારકાને સુવર્ણ, ધાન્ય અને વિવિધ વોથી સંપૂર્ણ રીતે પરિત થતાં તેમાં સંપદાઓનિરંતર ચોતરફથી તત સાવવા લાગી
એ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિવિરચિત શ્રીમાનું અરિષ્ટનેમિના ચરિત્રમાં પાંચમો પરિચ્છેદ સમાપ્ત થયે.