SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર શ્રી નેમિનાથ ચરિત્રતે બને ને ભાગીને વિદ્યાધરને માર્યો. એવામાં હાથીનાં બચ્ચાંની જેમ કરે બે અર્જુનવૃક્ષને ઉખેડી નાખ્યા એમ ગોવાળના મુખથી સાભળીને ચોદાની સાથે નંદ ત્યાં તરત આવ્યું, અને તે બન્નેએ ધુળથી ખરડાયેલા કૃષ્ણને માહથી મતમાં ચુંબન કર્યું. તે બાલકને ઉદરમાં દામg(દોરડી) બાંધવાથી વાળ તેને દામોદર એવા નામથી બોલાવવા લાગ્યા. ગાવાળે અને ગોવાલણને તે અતિવલ્લભ હેવાથી તેઓ રાત દિવસ તેને હદય, કેળા અને મસ્તક૫ર રાખતા હતા. તેના કેતુકને જેતી અને હાર્ટ એવી ગોપીઓના અટકાવ વિના ચપલ હવભાવથી તે તેમની દેણીઓમાંથી માખણ લઈ લેતા હતા. કુષ્ણ બાલતા, ચાલતા, માતા અને ખાતાં પણ યદા, નંદ અને બીજા વાળને મહા આનંદદાયક થઈ પડયે વિનથી ભય પામેલા તેઓ તે બાલકને જતા પકડી શકતા ન હતા. પણ કેવલ સ્નેહપાશથી બંધાયેલા છે તેની પાછળ પાછળ જતા હતા એવામાં તેણે શકુનિને પૂતના મારી, ગાડું ભાંગ્યું અને બે અર્જુનવૃક્ષ લાગ્યા એમ વસુદેવના સાંભળવામાં આવ્યું, એટલે તે ચિત્તમાં ચિંતવવા લાગે કે-અહે! મેં પુત્રને ગોપ, છતાં પિતાના બળથી તે પ્રસિદ્ધ થતો જાય છે. તે મા દુઇ કસના જાણવામાં ન આવે તે સારું. કઈ જાણવામાં આવતા તે એનું અમંગલ કરશે. માટે કૃષ્ણને મદદ કરવા પુત્રોમાંથી કોને મોકલ? જે અાદિક પુત્ર છે, તે તે ફ્રરમતિ કંસના જાણવામાં છે. માટે રામને જવાને આદેશ કરૂં. એમ નિશ્ચય કરીને વસુદેવે કેશલા નગરીથી રામસહિત રહિણીને તેડાવી ભલામણ આપીને તેને શૈર્યપુરમા માલી. પછી એક વખતે રામને બોલાવી. યથાર્થ વાત કહી. શિખામણ આપીને તેણે નંદ અને ચદાને પુત્ર તરીકે સે. તે બંને જાતા દશ ધનુષ ઊચા, સુંદર રૂપધારી, અને અન્ય કામને જેમણે તજી દીધેલ છે એવી ગેપીએથી જેવાતા તે સ્વેચ્છાએ રમવા લાગ્યા.ગેવાળાએ જેને ઉપકરણ આ આપેલ છે એ કૃષ્ણ હમેશાં રામની પાસે ધનુર્વેદ તથા બીજી પણ કળાએ શીખતા હતા કેઈવાર તે મને ભ્રાતા થતા કેઈવાર મિત્ર થતા કેઈવાર શિષ્ય ને આચાર્ય બની ક્ષણવાર પણ વિગ પામ્યા વિના તે વિવિધ ચેષ્ટા અને ક્રીડા કરતા હતા. મન્મત્ત થઈ જતા વૃષભેને કૃષ્ણ પૂછથી પકડી લેતે હતે ભ્રાતાનું બળ જાણતો રામ ઉદાસીન જે થઈને જોયા કરતે હતા, અને મનમાં ચમત્કાર પામતે. જેમ જેમ કૃષણ ત્યાં વૃદ્ધિ પામ્યું તેમ તેમ તેને જોવાથી ગેપીએને મદનવિકાર જાગે, તે કૃષ્ણને વચમાં બેસારીને ગોપીઓ ઘસ રમતી અને વસંતક્રીડા કરતી હતી જેમ ભમરીઓ કમલને ક્ષણવાર પણ મૂકતી ન હતી, તમ ગેપીઓ એક ક્ષણ પણ તેને સુકતી નહાતી તેને જોતા ગોપીઓ જેમ પોતાના લોચન મીચતી ન હતી. તેમ કૃષ્ણ કૃષ્ણ એમ બોલતી તે પિતાના પુત્રને પણ બંધ કરતી ન
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy