________________
Gરે
ગંધ હસ્તી સમ વિચરેરે લોલ, એકાએકી ભગવંતરે સે. એકત્વ ભાવના ભાવતારે લાલ, રહેતા પ્રભુ એકાંતરે. . •
સો. ધન્ય. ૪ કદી વસતા વસ્તી વિષેરે લાલ, કદિ વસતા શ્મશાન; સે. શીત તાપાદિ અંગે સહેરે લાલ, ધરતા ઉજવલ ધ્યાન રે.
સે. ધન્ય. છે પણ અનુક્રમે પ્રભુ એકદારે લાલ, જાતાં શ્વેતાંબાપુર સે. વિષમ ભૂમિ ભાગ આવીરે લાલ, છે ચંડકેશી જયાં કૂરરે.
સે. ધન્ય. | ૬ પિખી પ્રભુને ગોવાળીયારે લાલ, આવી કહે છે એમ; સે. આ પંથે તમે જાશે નહિરે લાલ, ઈ છે જે આપનું ક્ષેમરે..
સો. ધન્ય. | 9 ||.
કનક ખેલ નામે કરીરે લાલ, છે આ વન પ્રદેશરે; સો.. ત્યાં કાલરૂપ એક ઉપરે લાલ, છે સર્પ ઝેરી વિશેષરે.
. ધન્ય. ૮ દ્રષ્ટિ પડતાં પંથી ઉપરે લાલ, જીવતે તે નવ જાયરે; સે. પ્રાણ લીધા બહુ પંથી તારે લાલ, ત્રાસ વર્યો તેથી ત્યાંયરે,
* સો. ધન્ય. | ૯ || છે ચંડકેશી નામે કરીરે લાલ, કીધી અત્યંત નાગરે; સી. શુભ ચાહી તમે સંતરે લાલ, કરે એ પંથને ત્યાગરે.
સે. ધન્ય. ૧૦ | એવું સુણુને પ્રભુ તે સમરે લાલ, મૂકે જ્ઞાને ઉપયાગરે; સે. સાધુ થયે ચંડકશીરે લાલ, અશુભ કર્મને જેગેરે.
સે. ધન્ય. / ૧૧ //