SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. પુનિત કર્યું આ પુરને, પુનિત કીધું છે સ્થાન શૂલપાણે પાણું ક્ય, ધન્ય તમારું ધ્યાન. ૮ : ઈંદ્રશર્મા આદે કરી, કરી રહ્યા સત્કાર; ગુણ ગાતાં શ્રીવીરનાં, નગર તણા નરનાર. ૯ અત્યાગ્રહથી ત્યાંકણે, રહ્યા પ્રભુ ચૌમાસ; પંદર પંદર દિનના, કરતાં જ્યાં ઉપવાસ છે ૧૦ | વર્ષાકાલ વિત્યા પછી, કરતા પ્રભુ વિહાર . . અદ્ધિપુરમાં પારણું, કીધું જેને દ્વાર. ૧૧ પાંચે દ્રવ્ય પ્રગટ થયાં, વર્યો જયજયકાર, વીર પ્રભુજી સંચર્યા, અન્ય દેશ મઝાર. ૧૨ ! ઢાળ ઓગણીસમી (રાગ - હે તુજ આગળ શી કહું કનૈયાલાલ) પ્રથમ ચોમાસું પુરૂં કરીરે લાલ, વિચરે શ્રીમહાવીર રે; ભાગીલાલ. જે જે પરિષહા આવી પડે લાલ, સહેધરી મન ધીરે સેભાગીલાલ.' ' ધન્ય ધીરજ પ્રભુ વીરનીરે લાલ. એ ટેક. ૧ir વ્યંતર દુઃખે દૂર કર્યા રે લાલ, અલ્ફિગામ માઝાર સો. ઘેર પરિષહા પોતે સહી. લાલ, કીધો ઘણો ઉપકાર. * સો. ધન્ય. . ૨ w ચંદન ઈદ્ર ચર્યું હતુંરે લાલ, અલગ થઈ. સુગંધ સે. અલિ પરિષહઃ દૂર થતાંરે લાલ, શાંતિ વતે, પ્રભુ અંગરે. . . . . . . . . . ધન્ય. ૩ - આ
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy