________________
સુરાસુરે તણું બહું વૃંદથી રે લેલ, બધે ઝલકી રહ્યું આકાશજો; અમૂલ્ય રત્નત વૃષ્ટિ કરે રે લોલ, દેવ દેવી ધરીને ઉલ્લાસભે. કહું . ૮ ! ' નૃપ નંદીવર્ધને શણગારીયું લેલ, ક્ષત્રિપુંડ નામે નિજ પુરજો . ' એહ નગર મળે મધ્ય ચાલીયારે લોલ.' ' . શિવિકા વહી ને સુરાસુરજે. કહું. ૯ ચાલ્યા શતાબ્દ કુંતલ ગજ ઝુલતા રે લોલ, . છે તેતે શોભાતણું ધરનાર; . શતાષ્ટ શણગાર સજજ જાણીએ તેલ, ચાલી કુંતલ ઘોડાની તે હારજો. કહું ૧૦ 1. ચાલ્યા રથ મ્યાનાને તેમ પાલખીરે તેલ, વીરની શિવિકા આગલ સૌ જાય; જિનવર દાન દેતા. ખુબ ખંતથી રે લોલ, લેતાં હર્ષ સૌને ઉભરાય. કહું કે ૧૧ છે પુર મધ્યે થઈને સહુ આવીયારે લેલ, '
છે જિહાં સોખડ ઉદ્યાને જો; ' - ઈદ્ર સિવિક સ્થાપી તે બાગમાંરે લોલ, . ઉતર્યા જગતણા ભગવાનજે કહું કે ૧૨૫
ભવ્ય ભૂષણે ઉતારે નિજ અંગથીરે લોલ - " વીરને વૈરાગ વિષે છે પ્રીત
ઢાળ બારમી પુરી થઈ પરમારે લેલા . રચી આંબાજીએ રૂડી રીત. કહું . ૧૩ :
.