________________
એમ કહી ભગવંતના, કર્યો ઘણું ગુણ ગ્રામ; . ' સુરવર ત્યાંથી સંચરી, પહોંચ્યા છે. સ્વધામ છે.૧૪ ત્યારથકી જિનરાજજી, દેવા લાગ્યા દાન વાચક જન આવે ઘણું, તનમન ધરીને તા. ૧૫ દાન પ્રભુના હસ્તનું, લેતાં લાભ થાય એમ વિમાસી અંતરે, યાચક જન ઉભરાય. છે ૧૬ દિનપ્રતિ એક કોડને, ઉપર અષ્ટજ લાખ; દાન પ્રભુજી આપતા, સુત્ર વિષે છે શાખ i૭ | દ્રવ્ય સંખ્યા પુરી કરે, કુબેર નામે દેવ; દર્શનથી પ્રસન્ન રહે, કરે પ્રભુની સેવ. તે ૧૮ વરસ દિવસ પુરણ થયું, વત્યે જય જયકાર, જિનવર મનમાં ચિંતવે, લે સંયમ ભાર. . ૧૯
૪ . બ્રાત શ્રી વીરના, નંદીવર્ધન નામ; હુકમે પુર શણગારીયું, શોભા સર્વે ઠામ. ૨૦ , વીર સંસારે ના રહે, સંયમ ધરવા પ્રીત; દીક્ષા ઉત્સવ જગદીશને, કરશું રૂડી રીત. . ૨૧ રાજા તે તાજા થયા, પહેરી અનુપમ ચીર ભાયાતે ભગવંતના, હાજર થયા અમીર રર . શાણી સઘળી રાણુઉં, રાજા ને દરબાર સજજ થઈ સર્વે સુંદરી, કુંવરી સપરિવાર ર૩ . ગજ તુરી શણગારીયા, કાત્યા શિવિકા વેલ, અજબ વિભૂતિ રાજ્યની, જોતાં રેલમછેલ ૨૪ વિચાર થયો જબ વીરને, તજવા જગ જંજાલ .. આસન કંપ્યાં ઈંદ્રના સ્વર્ગ મૃત્યુ પાતાલ ૨૫ -