SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નેહી ઘણું છે સંસારમાં, નહિ કોઈ બંધુ સમાન લાલરે - જમણી ભુજા બંધુ જાણીએ, સુખનું એજ નિધાન લાલરે.' પ્રીતિ ૩ સ્વર્ગ મૃત્યુ ને પાતાલમાં, જોતાં ત્રિલોકના સ્થાન લાલરે ; જેડ તમારી બંધુ ના મલે, છો પ્યારા પ્રાણ સમાન. - લાલરે પ્રીતિ | ૪ | વચન માને જે માહરા, સ્થિરતા કરે આવાર લાલરે : પછી સંચમ પશે જાશે, વિનવું વારંવાર લાલરે. પ્રીતિ | ૫ | મહદશારે જગ જાણીએ, સર્વને બંધનરૂપ લાલ વિંટ્યા સુરાસુર પુરંદરે, ભલભલા ભડભૂપ લાલરે. પ્રીતિ. ૬ વિનંતી સુણી યેષ્ઠ ભ્રાતની, કરૂણાથી ભરપુર લાલ રે . યુગ્મવર સંસારમાં, વસવું બધું હજુર લાલરે. . પ્રીતિ / ૭ . એમ પ્રભુએ મન ચિંતવી, કીધે સચીતને ત્યાગ લાલ, ગ્રહસ્થાવાસે છતાં વીરને, વચ્ચે અંતર વૈરાગ કાલરે. પ્રીતિ / ૮૧ ઢાળ દશમી કહી પિરમાં, ચાલતે શ્રાવણમાસ લાલરે દેવસી સ્વામીના પ્રતાપથી, આંબાઈ રચે અનુપ્રાસ. ' ' . . . ૯ | , લાલરે પ્રીતિ : - - : | દોહરા : : : ભવ દરિચો ભરી છે, તરિ કિએ દીન જાચક ' સંયમરૂપી નાવથી સિદ્ધ અનંતા થાય. I 1
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy