SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ખુશાલી ક્ષત્રિ કુંડમાં, વધ્યો ધન ને ધાન; " પ્રભુ પ્રતાપે જાણજે, પ્રગટયા છે નિધાન. ૧૮ સોનારૂપા મેરની, બહુ રત્નની તેમ; : " વૃષ્ટિ કરી છે પુરમાં, પુરણ ધરીને પ્રેમ છે ૧૯ સુગંધ વૃષ્ટિ. સુરે કરી, પડયા પુષ્પના ખંધ; . સિધારથ દરબારમાં, હેકી રહી સુગંધ. ૨૦ નાબત વાજે નવનવી, છુટે મનહર રાગ; . સુખને સિધુ ઉછલે, મન મન મદ અથાગ. . ૨૧ ચૈત્ર સુદ ત્રદશી, તેહ દિવસની રાત પ્રમોદમાં પુરી : થતાં, પ્રગટ થયું પ્રભાત. ૨૨ કલેલ કરતાં પંખી, તન મનને ધરીને તાન; વનવન ટહુકે કોકીલા, સુણતાં અમૃતપાન. ૧ ર૩. નાના મોટા માનવી, રાજકુટુંબ પરિવાર; ઉછરંગે અંગે ધરે, શેભિતા શણગાર. . ૨૪ . ઢાલ આઠમી (રાગ દલાલી લાલનકી) હાટ વાટને ચોવટેજી, રાજપંથ મોઝાર; જલ શીતલ છાંટી કરી, બાંધ્યાં તરણું દ્વાર રે; સોભાગી સુણજે, વીરની વાત રસાલ; પ્રગટે મંગલ માલ રે, સેભાગી સુણજે એ ટેક. ! ૧ લીલા પીલા રંગની, છે સેનેરી ભાત; પુર પંથે હેકી રહીજી, ધ્વજાતણું તે જાત રે. ભાગી ! ૨. .
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy