SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ કડલે બે દીપતાં, જોતાં જેલહંલ રૂ૫; . . ” માંજી ઉસકે સ્થાપિયા, તેમ જ વસ્ત્ર અનુપ. છે દાં દિવ્ય દડે ઇંદ્ર રોડ ખચિત સુવાણ તાર . હેકાવ્યે તે ચંદ્રવે, પ્રભુ કાજ ધરી પ્યાર. છેણાં સંબધી કહે ધનદને, બેત્રિશ સિંહાસન; '' સ્થાપે. માજી ભવનમાં, જેથી થાય પ્રસન્ન. - ૮ સંખ્યા બત્રીશ કોડની, સોનૈયા સુખકાર; ' , સારી લાવે આ ક્ષણે સિધારર્થ દરબાર. છેલો ઈંદ્ર હેકમ શિરપર ધરી, કીધું સત્વરે કામ : માછ મનમાં ચિંતવે સફલ થશે. સહુ હામ. ૧૦ આ દેશે. ઈંદ્ર જ તેણે સેવક છે શિરદાર; . ઉંચે. શબ્દ ઉચ્ચરી, સમજાવી કહે સાર. ૧૧ માતાજી ભગવંતના, તેહ તણે પરિવાર માઠું . એનું ચિતવે, કુ મરણે મરનાર. છે વર માં શકે ઈંદ્ર તલવારથી, છેદી નાખશે શીશ; શુભ ચાહીને અર્પ, માજીને આશીશ. મે ૧૩ હજારો લાખે દેવ છે, પુર પ્રજા પરિવાર, - સુચના કરી તે સર્વને હુકમતણે અનુસાર તે ૧૪. માજીને રાજી કર્યા વિદ્યા શ્રી ભગવંત.. - ઈદ્ધ વિમાને બેસીને ચાલ્યા સહુ મતિવત. ૧૫ : જન્મ ઉત્સવ જગદીશનો વર્તાવીને ત્યાં સ્વપરિવારે સંચરી, દ્વીપ નંદી સરજાય ૧૬ ઇંદ્ર ચેસઠ નંદી સરે ગાતા પ્રભુના ગાન - ' ' ' અઢાર ઉત્સવ ત્યાં કરી, ગયા પિતાને સ્થાન. ૧૭ * *
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy