SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ઢાળ સાતમી ( રાગ—ણુ સરાવરીયારી પાલ ) પાંડુક વનની માંહી, પાંડુકમલા ઉપરે મારા લાલ; સિહાસન સુખકાર, જોતાં તા ચિત્ત હરે મારા લાલ; તે ઉપર સુરરાય, પ્રભુને લઇ હાથમાં મારા લાલ; પૂર્વ દિશે રાખી મુખ, બેઠા હ` સાથમાં મારા લાલ. ॥ ૧ ॥ રમ્યતાના નહિ પાર, ભૂમિ ભય જ્યાં કણે મારા લાલ; મુરા સુરેશના વૃંદ, મલ્યા છે ત્યાંકણે મારા લાલ; સુહમેન્દ્રે તે વાર, હુકમ ફરમાવ્યે મારા લાલ; સુણતાં તે આદેશ, સેવકને ભાવિયા મારા લાલ. ॥ ૨ ॥ ખીરસાગરનું નીર, નિપ ભરી લાવો મારા લાલ; મંગલ વસ્તુ અનેક, લઇ તુ આવો મારા લાલ; ગ્રેસ ઈદ્રોએ તેમ, આદેશ આપ્યા મારા લાલ; સુષુતાં સેવક ચિત્ત, હર્ષ બહુ વ્યાપિયા માર લાલ. ॥ ૩॥ ૨ હુકમ સુણતાંની સાથ, સુરવા સંચર્યો મારા લાલ; સોના રૂપાને રત્ન, કલશેા હસ્તે ધર્યા મારા લાલ; . • અલ્પ સમયની માંહી, જલ લઇ આવિયા મારા લાલ; ઔષધિનું બહુ વિત, સંગે સુર લાવિયા મારા લાલ. ॥૪॥ પ્રથમ અચ્યુતે, હવાડે જગન્નાથને મારા લાલ; તતર ખીજા ઇંદ્ર, કરી ઉર્ધ્વ હાથને મારા લાલ; કલશે કરી જલધાર, મંજન કરાવ્યું. મારા લાલ; ચ્છી વસ્ત્રોથી અંગ, શરીર દીપાવ્યું મારા લાલ. ॥૫॥ . નિર્માલ કંકુને ઘેાલ, તિલક કીધું ભાલમાં મારા લાલ; કેશર ચંદન ચાલ, ટપકાં કીયાં ગાલમાં મારા લાલ;
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy