SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ , : -સતેરમી એ ઢાળ મિઝોરી, પૂર્ણ થયે અધિકારે; કહે આંબાજી ઉદાયન નૃપ, ત્યાગ વેરાગ સ્વીકારે. .:: : : : . . રોજ, મન..!! : ; ; . દાહરણ . - - - અમલ કંપા, પરવિષે આવ્યો શ્રી ભગવંત; " સુર સૂર્યાભે સ્વર્ગથી, દેખ્યા શ્રી ભગવંત. ૧ સિહાસનથી ઉતરી, વદ્યા શ્રી જિનરાય; - હુકમે સુરવર પાઠવ્યું, આ પ્રભુ છે ત્યાંય છે રે દિવ્ય મંડળ સુરે રચ્યું, એક જોજન પ્રમાણ સુરવર સ્વર્ગે જઈ કરી, કીધા શ્યામને જાણ છે ૩ . દેવ દેવી પરિવારથી, જઈ બેઠા વિમાન, વિમાન ચલાવ્યું વેગથી, આવ્યું જ્યાં ભગવાન. ૪ હજારે સંગે સુરવરે, તેનું તેજ ઝલકંત આવી વાંદ્યા વરને, હર્ષ ધરી અત્યંત. તે પ * કર જોડી બેઠા તિહાં, વીરે કીધે ઉપદેશ પૂછયા પ્રશ્ન એ વીરને, વિનયતણે આવેશ. ૬ | સૂર્યાભ તમે તે ભવ્ય છે, પામી જશે ભવતીર; એકજ ભવને અંતરે, વરશે કેવળ વીર. ૭ વચન સુણ જ્ઞાની તણ, વ્યાપે હર્ષ અનુપ; ", :: સુર સત્તા ત્યાં વાપરી, વિકય કીધાં રૂપ A ૮ " બત્રીશ પાડયા નાકેજેમાં વિસ્મયકાર, ગત ભવ પુછયે ગૌતમે, કો સવિસ્તાર..૯ છે i પ્રભુ ભાખે. ગૌતમ ભણ, પરદેશીને જીવ સૂર્યાભ ચવી વિદેહમાં, સંયમ ધરી થશે શિવ. ને ૧૦ એ આદિ પ્રશ્નો ઘણું, પૂછયા જે જે સ્થાન: : : " ગૌતમ શંકા દૂર કરી, અષ્ણુ અનુપમ જ્ઞાન છે ૧૧ -
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy