SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર અષ્ટજામ જેના નામની, જપી રહ્યા છો માળ, એ આવ્યા છેઉપવને, જયવંતા કૃપાળ. | ૨૨ . : વચન સુણું વનપાળના, વિકસી અઉઠ કોડ; " સોંપી દીધાં ભૂષણે, વજીને એક મેડ. | ૨૩ || - સિંહાસન છોડી કરી, ઉદાયન ભડભૂપ; ; . ત્યાંથી વાંદ્યા વીરને, હર્ષ ધરી અત્યંત. એ ર૪ | • ઉદાયન મહા ભૂપતિ, બળ બુદ્ધિમાં ઠરેલ, જેના અંતર ભાગને, વીરની ભક્તિ ભરેલ. | ૨૫ ના તે નૃપે તેડાવીયે, સૈન્ય તણે સરદાર; . સર્વ રિયાસત રાજ્યની, તુર્ત કરી તૈયાર. ૨૬ / એ શ્રવણે સુણી, શણગાર્યું તે પુરક : રાજપંથ શણગારી, કરી રચના ભરપુર. | ર૭ || ધજા પતાકા પથમાં, ઝળહળ કરતા ત; રાજભુવન શણગારતાં, થઈ રહ્યો ઉદ્યોતક છે ૨૮ : પદ્માવતી પ્રભાવતી, છે નરવરની નાર; “. તે વીર વંદન સંચરે, સંગે લઈ પરિવાર.. ર૯ રથ ચાના ને પાલખી, શિવિકા ને વળી વેલ; : હસ્તી હજાર નીકળ્યા, ઝુલતા મદે છકેલ છે ૩૦ - ઝળહળતી અંબાડીના, શોભે બહુ શણગાર; , ' ' તેમજ હજારે પુરથી, નીકળ્યા ઘોડેસ્વાર. ૩૧ - સહુ આગળ ચાલી રહ્યો, નરવરને ગજરાજ; . શોભા તેની શી કહું, હીરા જડીત છે સાજ. . ૩ર શેભે સુંદર વેશથી, નર નારી સુજાણ; સર્વમાં દીપે ભૂપતિ, જેમ ઝળક્ત ભાણું.૩૩ .
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy