SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ B ઉર ભીંજાવી આપણું, માતા કરે વિચાર, સુત રહે નહિ રાકતાં, જાણી સર્વ અસાર ॥ ૪॥ રિયાસત ચાચુ રાજ્યની, દીક્ષા ઉત્સવ કાજ ઉર અવધારી આવીયા, જયાં છે શ્રેણીક રાજા ॥ ૫ ॥ આખે તા અશ્ર ભર્યા જોતાં કરૂણા સ્થાન નરવર પૂછે ખાઇને, કરી ઘણાં સન્માન. ॥૬॥ શું પ્રયેાજન ઉપજ્યું, થયા લિગીર; વાત કહેા મુજ "આગળે, મનમાં રાખી ધીર. ૭ ભદ્રા કહે તે ભૂપને, સુત વૈરાગની વાત, રાયા તે રહેતા નથી, તેથી થઈ. વ્યાઘાત ॥૮॥ દીક્ષાના ઉત્સવ કરી, લેવી રાજરિયાસત યાચવા, ” આવી કેમ ' " "+ છેવટ ઉલટ " - વ્હાણુ, આણુ ॥ ૯॥ ભદ્રાનાં વચન સુણી, “ આશ્ચર્ય પામ્યા રાય, રાયો તે રહેતા નથી, તેથી થઈ વ્યાઘાત ॥૧૦॥ અન્ય લાખેણા પુત્રને, વર્તે ઉંચા ભાવ, દીક્ષાના ઉત્સવ કરી, લહીશ ખરે હું લાવ. ॥ ૧૧ ॥ એમ કહી તે ખાઇને, મેલાવે ભૂપાળ ભદ્રા ગઈ તે નિજ ઘરે, અંગે થઈ ઉજમાળ. ॥ ૧૨ ॥ | ॥ દેહરા ॥ સગાં ની તૈયારી સાર; સ્નેહી લશ્કર લઇને આવીચા શ્રેણીક તેને દ્વાર. ॥ ૧ ॥ હાથી રથને પાલખી, સહસગમે છે સ્વાર; std અજબ રિયાસત રાજ્યની, જોતાં વિસ્મયકાર ॥ ૨॥ Up girl
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy