SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વાતું તે સર્વે કહે કરી શકે ના કોય; ; ; | દિવ્ય સુખને છાંડવા, કઠણ કામ તે હેય. પ વળતું ધને ઉચ્ચરે, સુણે સલુણ નાર , [, તુર્તજ ત્યાગી. આઠને, છું સંયમ ધરનાર છે ૬, - વનિતા અથુ નાખતી, અરજ કરે તે આઠ; : અમે તો હસતાં કહ્યું, બાંધો નહિ તે ગાંઠ . ૭ | કરગરતી તે કામની, અને ત્યાગી આઠ કાર - વીર પાસે સંયમ ધરી, તળે જગતને ઠાઠ. i ૮ - સ્વામી પાછળ સુંદરી, તે પણ થઈ તૈયાર; , વાંદી વીર ભગવંતને લીધે સંયમ ભાર. ૯ 1 ચંદના ગુરૂણું આગળ, કરે આત્મ કલ્યાણ; . તે પંથેથી પામશે, પ્રાંતે પદ નિવણ. / ૧૦ , || ત્યાગ ધનાનો સાંભળી, શાલીભદ્ર કુમાર નમન કરી. કહે માતને, આજ તનું સંસાર. ૧૧ બેન બનેવી માહરા, ગયા ત્યાગને પંથ, હું પણ આજે માતજી, થઈશ તુર્ત નિગ્રંથ છે ઘર છે : ઢાળ તે હેતેરમી : (રાગ-મુનિવર શોધે ઈરજા) : - તનુજા ને જમાતની જાણ ત્યાગની વાત ભદ્રાના અંતર વિષે થયે ઘણે ઉત્પાત. | ૧ : તે દુઃખમાં વળી સુતને, થતો જોઈ તૈયાર રેવા લાગ્યાં માતાજી, તેમ બત્રીશે નાર | ૨ | .. તરૂણ ત્રિયા આવાસમાં, કરે સર્વ આકંદ; ; , ; શેકાકુળ તેમજ થયા, નેહી તણું ત્યાં વંદ. B ૩ . )
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy