________________
*
*
તે કાળે ને તે સમે, ધર્મઘર્ષ અણગાર; . : - આવ્યા પુરની બાગમાં, બહુ સાધુ પરિવાર ૨૪ /
સુદત્ત નામે શિષ્ય છે, વિનય ગુણે ધરનાર; માસ- માસનાં પારણું, નિરંતર કરનાર. ૨૫ માસ તણે ત્યાં પારણે, વાંદે. ગુરૂના પાય; અનુમત લઈ ધર્મષની, હથિણપુરમાં જાય | ૨૬ ! બેઠેલા સુખાસન, સુમુખ નામે શેઠ મળી પ્રભુતા પુણ્યથી, સર્વ રીતે છે શ્રેષ્ઠ. ૨૭
- ઢાળ અડસઠમી (રાગ-વીર પ્રભુ આવ્યારે વિશાલાનગર) . નિજાર દ્વારે આવતા દેખ્યા આણગાર, ધન્ય દિન આજે ભેટ્યા ભવભંજનહાર; એમ વિચારીને સન્મુખ આવે, ભક્તિભાવ જેને અતિશે * ભાવે; . બેહ કરજોડીને - શિશ નમાવે,
હે જન્મ આજે થયા સુનિના દિદાર... નિજઘર દ્વારે આવતા દેખ્યા અણગાર -એ ટેક. છે તપસ્વી મુનિને તે અશન હોરા, • રસ ઉત્કૃષ્ટ તેના મનમાં આવે"
દાતારપણું ! સર્વ : ગુણો : ભાવે છે . સુમુખ ગૃહસ્થરે આહાર હેરા જેવાર નિજ ૨ .
સફળ થયો જન્મનિજ સુખે ભાખ્યો, ઉજ્વળ ' ભાવ. જેણે અંતરે, રાખે ,
-
*