SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. *, સુણી સુબાહ કુંવરે, વીર પ્રભુની , વાત; સિમેસર્યો છે બાગમાં, ત્રણે જગતના વિખ્યાત.. ! ૧૨ , તે જાણું ત્યાં આવીયા, ગુણયલ રાજકુમાર :- વંદન કરી પ્રભુ વરને, બેઠા તેણીવાર. ૧૩ . - જોતાં કુંવરના રૂપને, ગૌતમ વિસ્મય થાય; : અજબ વિભૂતિ અંગની, દેખી હષ ન માય. ૧૪ . ચંદ્રકિર્ણ સમ છૂટતી, કુંવર અંગની તક . ભારે ભૂષણ આપતા થઈ રહ્યો ઉદ્યોત. '૧૫ / * અનંત જ્ઞાની ગળે મળી સભા ભરપુર, - વાણી સુણવા વીરની તલપી રહ્યાં ત્યાં ઉર. / ૧૬ .. સ્વરૂપ સર્વે લેકનું, જાણું જ્ઞાનાધાર દીધીપ્રભુએ દેશના, બુર્ઝયા નૃપ કુમાર. ! ૧૭ છે રાજા ને પ્રજાજનો, વાંદી વીરના પાય; સપરિવારે સંચરી, નિજ નિજ સ્થાને જાય છે ૧૮ | પ્રભુ પાસે તે કુંવરે, લીધાં વ્રત બાર સ્વીકારી શ્રાવકપણું, ગયા પર મઝાર. . ૧૯ ગૌતમ પૂછે વીરને, કુંવરને અધિકાર; ક રૂપ અનુપમ પામી, સુબાહુ કુમાર | ૨૦ જેતા જેના રૂપને, દષ્ટિ ના ખેંચાય; કિયા પુજે પ્રભુ પામી, એ કુંવરની કાર્ય. | ૨૧ કહે ગૌતમની આગળ, કુંવર તણી તે વાત : - પૂર્વભવે હથિણાપુરે ગૃહસ્થ હતો પ્રખ્યાત / રર . પૂર્ણ પ્રતાપી તે હતેસુમુખ જેનું નામ - સુસંપદ હું પામી, મળ્યો. મનહર ધામ. ૨૩
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy