________________
૨૦૧
1
કાળ અન’તા અના કાઢા પ્રમાદે પરવશે દુ:ખ દીઠાં; જન્મ મરણનાં સંકટ ટાળે, સંચમનાં ફળ મીઠાં. માત અવ. ૨ મૃગજળ જેવા ક્ષણિક સુખા, રહું તેમાં કેમ રાચી; જળ પરપોટા પ્રલય પામે, એવી કાયા છે કાંચી. માત અવ. ૩ ઇંદ્રજાળેપમ માજી જગતની, તેમાં શું લલચાવું; પંખી મેળાસમ ભેળા થઈને, અંતે જુદા પડી જાવું. માત અવ. ૪ માતપિતાએ રહેવા સંસારે, આ ત્રણ બહુ કીધાં; પ્રત્યુત્તરમાં તેને ત્યાગ ધના, ભવ્ય દૃષ્ટાંતે દીધાં. માત અવ. ૫ ભવસાગરના તારૂ પ્રભુજી, ભેટયા મને આ વારે; કાટી ઉપાયે માતપિતાજી, હું રહું નહિ સંસારે. માત અવ. ૬ અઠાવનમી ઢાળે કહે આંમાજી, જમાલી આજ્ઞા માગે; અનુમતિ લઇ મહાવીર પાસે, રજ ઋદ્ધિ તે ત્યાગે. માત અવ. છ ॥ શહરા ॥
ગજ રથ ધાડા પાલખી, વીત ભર્યો ભંડાર; તે ત્યાગીને નિકળ્યા, થયા જેને
હીરા ને રત્ને જડયા, ઝળહળતા શણગાર; તે ભૂષણને પરહરી, થયા જૈન અણુગાર. ॥૨॥ જમાલી જેવા રાજવી, લેતાં ત્યાગના પથ; તેની સંગે પાંચસ, તે પણ થયા નિગ્રોંથ પુત્રી પદ્માતા વીરના, પ્રિયદર્શીનાખાઈ વીરપે ત્રતા આદર્યાં, ગણી સંયમ સુખદાઈ, ॥ ૪॥ રાજવંશની ભામન
*
અણુગાર ॥ ૧ ॥
વણીક
એવી નારી નીકળી, સંગે
''.
॥૩॥
॥ ૩ ॥
કુળ શણગાર; એક · · હાર. ॥ ૫ ॥