________________
:
{
+
' ,
'
,
'
'
.: : જેમાલીને અધિકાર ! . * એક દિવસે અરિહંત, કરતા સુખે વિહાર
સમોસર્ચ બહુ સાલમાં, મેહોણુ કુંડની બહાર ii ૨૯
તે ઉપવનથી પશ્ચિમે, ત્રિકંડ છે ગામ *** - ત્યાં નરવરના પાટવી,વસે મનોહર ધામ | ૨૭ * ભંગિની ચુત ભગવંતના, છે જમાલી નામ - વીર સુતા પ્રિયદર્શના, પરણ્યા એ શ્રીમાનો ૨૮ લાં * સુસંપદે બહું પામીયા, દ્ધિ રેલમછેલ - * ઝળહળતા આકાશમાં, જમાલીના મહેલ. ૨૯
સહસગમે નર નારી, રાજકુંટુંબ પરિવાર , વીર વંદન જાતાં થકાં, નિરખે રાજકુમાર ૩૦
જાણ થતાં તે પાટવી, આવ્યા વીર હજુર, * વાણી સુણી વીતરાગની, ભીંજી ગયું ત્યાં ઉર. ૩૧ વંદન કરી મહાવીરને, ' કહે રાજકુમાર;
તારક તમારી આગળ શું સંયમ :- ધરનાર છે-૩ર છે - જિનવર કહે કુમારજી, સુખે કરે: કલ્યાણ ! "
ઢીલ કદી કરશે નહિ, બની ધર્મના જાણ. . ૩૩ " A વિર વચન શિરપર ધરી, થયા રથારૂઢ ખાસ; . - તુર્ત જ પુરમાં આવીયા,. માતપિતાની પાસ. ૩૪ . . I ! છે . . . દળ અઠાવનમી
(રાગ-શી કહું કથની મારા.) અવસર ફરી નહિ આવે, મોત અવસરે ફરી નહિ આવે;
મારી ક્ષણ લાખેણી જોવે, માતે અવસર ફરી નહિ આવું. એ ટેક. - વાણી સુણશ્રી વીર પ્રભુની, મેહ મમતા મેં ત્યાગી, " :
બળતા પુળાસમ સંસારે જાણી લગની ત્યાગમાં લાગી માત અવ. ૧ :
.
.'
- ઢાળ અઠાવનમી .
.