________________
ગૌતમ આદિ ગણુધા, સાધવીએ પરિવાર; શકા નિવારી
૧૯૯
સમય વિમાસી તે ક્ષણે, મળી સભા ભરપુર; દીધી પ્રભુએ દેશના, જાણ્યું સર્વ આ સાર. ॥૩॥ રૂષભદત્ત વિપ્ર જ તણું, વૈરાગી મન થાય; પ્રભુ સમીપે આચ, સંયમ તે સુખદાય. “ ॥ ૪ ॥ આચારગ આદે કરી, ભણ્યા અગીયારે અંગ; “ અંતે અનશન આદરી, કીધા શિવપુર સંગ. ॥ ૫॥
.
સર્વની, જાણી જ્ઞાનાધાર. ॥૨॥
તેમ જ માજી વીરના, જીયા પ્રભુજી પાસ; · ચંદનાજીને સોંપીયા, સંયમ અપી ખાસ. ॥ ૬ ॥ તપ સંયમ આરાધતાં, કીધાં ચકચૂર; “ દેવાનંદા સાધવી, પહોંચી ગયા શિવપુર. ॥૭॥ મહાકુંડ એ પુરમાં, કરી ઘણા ઉપકાર; ત્યાંથી પ્રભુ પધારીયા, અન્ય દેશ મેઝાર ॥ ૮॥
:
ગામ નગર ને પુર પ્રતિ, સમેાસરણમાં જાય; દેતાં પ્રભુજી દેશના, ધર્મ બીજ રાષાય. ॥ ૯ કાશીના ભૂપતિ, તાનિક જે રાય; “ મરણુ થતાં તે નૃપનું,શાકાકુલ સહુ થાય ।। ૧૦ ॥
1
.
અલ્પ માસને અંતરે, કાશખી ઉદ્યાન, સમાસર્યા ત્યાં ખાગમાં, ચાવિશ્મા ભગવાન. ॥ ૧૧
પતિ જતાં પરલેાકમાં, દુ:ખ ધરતી દિનરાત; · મૃગાવતી એ સાંભળી, વીર પ્રભુની વાત. ॥ ૧૨
શાક તજી સંસારના, લઇ કુંટુબ પરિવાર; આવી મગાવતા તે વાર. ॥ ૧૩
વાં
વીર