SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૭. ચક્રવતી દશમા : હરિ તેણે, મહૂં મહીપનું માન; સત્તરે ભેદે શુદ્ધ સંયમ પાળી, પામ્યા.મેક્ષ નિધાન હો ભવી. ૧૩ જયનામે : એકાદશમારે ચંકી, રાજા હજારની સંગે, ઈદ્ર સરખા રાજવૈભવ છોડી, મેક્ષ વર્યા મને રંગે. હોભવી. ૧૪ એવા એવા રાજ મુગતિના રસીયા, રાણા હજારેને. ત્યાગી; હંસ્તી ઘેડા તેમ મુકી ખજાના ત્યાગ ધન લાગી. હભવી. ૧૫ એવું ધારી જૈન ધર્મ આરાધે, સુખ. શાશ્વતા તે પામે; કહે આંબાજી મેઘકુંવરનું, ધર્મ વિરામે. હો ભવી. ૧૬ બાધ સુણ વૈરાગને, રીઝી સર્વ સમાજ . . અંતરમાં રીઝ ઘણું, શ્રેણુક સરખો રાજ. ૧ વંદન, કીધું. શ્રી વીરને, જેડી સુમૂજ હાથ . ; નિજ પર પ્રતિ સંચર્યો, મગધ દેશને નાથ. ૨૫ - વાણી સુણી, વીરની, બુઝયા મેઘકુમાર, કરજેડી કરે વંદના વીરને વારંવાર. ૩ મ . ભલે પધાર્યા આ સ્થળે, ભવજળ તારણહાર, - પ્રભુ તમારાં બાધથી, જાણ્યું સર્વ, અસાર, છેક છે, રેગ ભરેલા ભેગે છે. છે. તજી સકળ સંસારને, લે સંચમ ભાર. ૫ પ્રભુ કહે પ્રત્યુત્તરે, સુણો રાજકુમાર પ્રમાદ કદિ કરશો નહિ, સમજી સંયમ સાર. ૬ : - વાદી વીરને વિધિએ, ગયા પુર મોઝાર; "નમન કરી કહે માતને, છું સંચમ ધરનાર. ૭ : '
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy