SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. પંચ સ્થાવરમાં ભ્રમણ કરતાં કાળ અનંત વિતાવે; અનંત ચેવિશી મુગંતિ સિધાવ્યા, ત્રસપણે ત્યારે આ . . હે ભવી. ૨ અનંતકાળે દેહ મળે મનુષ્યને ઉલંઘતાં નવ આંટી તિર્યંચમાં સહીયાં અચિંત્ય દુખ, ગાઢી છે કર્મની આંટી. - " હે ભવી. ૨ ૩ અનહદ દુઃખો પરવશે સહતાં, શુદ્ધ થય જીવ જ્યારે માન્ય માનવ દેહ આર્ય ભમિમાં, સંચમ ભવજળ તારે. : : : : : : ' હે ભવી. ૪ એવું ધારી દશા ચકી રાજાએ, રાજપાટને ત્યાગ્યા; ઉગી ઉગીને ઉગ્યા અવનિમાં, જેન દિવાકર જાગ્યા. હા ભવી. ૫ ભરત નરેશ પ્રથમ ચકી, અનિત્ય ભાવના ભાવી. કેવળી થઈ દશ હજાર રાજા, બુઝવ્યા બાહિર આવી. હો ભવી. ૬ સગર નામે થયા બીજા ચક્રી, કીધું ખટખંડનું રાજ થતાં વૈરાગી તેણે સંયમ લીધે, તજી રાજ્યને તાજ. હા ભવી. ૭ તેમ મઘવ નામે ત્રીજરે ચઢી, પામ્યા ટી ઠકુરાઈ; ખટખંડ સાહેબી તેણે તજીને, દીક્ષા ગ્રહી સુખદાઈ. હે ભવી. ૮ સનત કુમાર નામે થારે ચકી, ઇંદ્ર રૂ૫ વખાણ્યું; ખટખંડ રાજ્ય સોંપી કુંવરને, વૈરાગે મન આપ્યું. હાં ભવી. ૯ સેળમા તીર્થંકર પંચમાં ચકી, શાંતિ શાંતિ કરનારા; સંચમ ગ્રહી તેણે કમેજ કાપ્યા, શિવપુરી વસનારા હે ભવી. ૧૦ કુંથે અરનાથ ઉભય અરિહંતો, તજી ખટખંડની કૃદ્ધિ ધર્મરૂપણું તેણે ધોંસરી ધારી, સંયમે પામ્યા સિદ્ધિ હે.ભવી. ૧૧ : મહાપદ્મ નામે નવમારે ચકી, થયા તે સંયમ ધારી; મુછ ઉતારી નિજ શરીરપરથી, તપ કીધે તેણે ભારી. ' હે ભવી. ૧૨
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy