________________
2
,
ઇંદ્ર મુખથી ઉચ્ચરી, પ્રગટ કીધા ગુણ ગ્રામ, દિનકર સમ છે" દીપતા, ત્રિજંગમાં અભિરામ. ૩ી. ઝળહળતા સિંહાસને, બેઠા એ જિનરાય; ધરતીથી ઉચે રહે, . આશ્ચર્ય મનમાં થાય છે ૪ - એના રૂપની આગળ, રતિપતિ કોણ માત્ર . .
સર્વ થકી છે શોભતું, યવંતનું ગાત્ર. | પ - હરિહર કે બ્રહ્મા નથી, નથી દેવકી નંદ;
એનાથી છે. શોભતા, મેહ્યા સુર નર વૃંદદો. 1. ભારતના ભૂમંડળે. જીતી સર્વ સમાજ
જીત્યા એ જાશે નહિ, સર્વ તણું શિરતાજ. ..૭ તેમ છતાં હિંમત ધરી, પૂછું ચિંતિત ભેદ * જે મુજ શંકા ટાળશે, વાંદુ ધરી ઉમેદ. , ||૮|
વેષ્ટિત પંડિત વૃદથી, ભરી સભા મેઝાર; આવ્યા વીરની આગળ, ગૌતમ ધરીને પ્યાર. ૯ છે ગૌતમને અંતરે, ચિંતિત સર્વ વિચારે પૂછયાની પહેલાં કહે, ત્રિજગ તારણહાર. ૧૦ |
ઢાળ અડતાલીશમી
(રાગ–કુદું જીન મનડું કિમ હિન બાજે.)' . . પ્રગટપણે વીર વાણી પ્રકાશી, ગૌતમને જ લાવ્યા; ગૌતમ ગેત્રી તમે અહે ગૌતમજી, અહિં ભલે આજ આવ્યા.. હૈ ગૌતમ જીવ શંકા મત આણે, શાસ્વત જીવ પ્રમાણે,
હે ગૌતમ જીવ શંકા મત આણે–એ ટેક. ૧૫ ગૌતમના મનમાં રહેલી શંકા પ્રભુ કહે છે.
-
| વિનયન લેખ્યો, મુખ્ય સરકાર
तान्येवानु विनश्यति, प्रेत. संशा नास्तीतिमतः ॥१॥