________________
'.
ઢાળ સુડતાલીશમી
(રાગ-જગજીવન જગવાલ છે) .. જંગ તે જિનરાજી, બન્યા અતિશે શૂર લાલ અમદમ સિન્ચ લઈ સામટું, કર્મ કીધાં ચકચૂર લાલ
- જગ તે જિનરાજી.-એ ટેક. છે ૧ | દેવ દાનવ તિર્યચના, સહીયા અતિશે ત્રાસ લોલ, આતમ સ્થિરતા આદરી ઘનઘાતી કીધા નાશ લા. જગત.રા લોકાલોક વિકી ગયા, ચા જગતના જાણે લલેરે, તયો તમે ભવ ઓઘને, વર્યા છે કેવળનાણું લા. જગત. ગુણ વર્ણવતા આપના, જુગ અનંતજે જાય લાલ, તેમ છતાં પ્રભુ ગુણને, પાર નહિ જ પમાય લા. જગત. ઠા અકલકળ પ્રભુ આપની, કળી શકે નહિ કેય લાલ, ત્રણે કાળ તણી સ્થિતિને, સર્વ ભાવે રહ્યા જેલા. જગત પા સુરાસુરને સર્વે ઈદ્રો, ઈ છે તે આપની સેવ લાલ, પરમ પ્રભુતા પામીયા, થયા સર્વોપરિ દેવ લા. જગત. ૬ આત્મ વિભૂતિ પ્રભુ આપની, જાણે સમદષ્ટિ જીવ લાલ રે, બીજે ત્રીજેને પન્નરે ભવે, આપે. બની જાશે શિવ લા. જગત. પણા સુડતાલીશમી ઢાળે વીરની, સ્તુતિ કીધી કરજેડ લાલ કહે અંબાજી જતાં ગૌતમે, અભિમાન દીધું છોડ લા. જગતના
*
* -
1
વિમાને ગગને સ્થાપીને, ઇંદ્ર વિદ્યા વીરે ગૌતમનું મન દેખતાં, થઈ ગયું છે સ્થિર. ૧
વિભૂતિ મહાવીરની, નેજરે નિરખી આજે - ગૌતમ મનમાં ચિંતવે, નમ્યાં સ્વર્ગના રાજ છે રે,