SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ વેદાદિ સર્વ શાસ્ત્રને, પામી ગયો છું પાર; "જીતું જઈ મહાવીરને પૂછી પ્રશ્નો સાર. # ૧૫ - મારી વિદ્યા આગળ, મુકે ' સંઘળી માન; " જીત્યા જગના પંડિત, અચિય મારું જ્ઞાન ને ૧૬ लाटायं तरिता प्रवाद विजीता मौन्या श्रीतामालवाः सुकत्वमगधागतागतमदा गर्जतिनो... गुर्जरा • "काश्मीराप्रणताः पलायनकराजातास्ति. • लंगोद्भवाः सत्यं वच्मिसनास्ति योहि कुरुते वांदमयासांप्रतम. १ ..' ઉપલા છંદનો અર્થ : લાદેશના પંડિતે, નાઠા મુજથી દૂર ' - મૌન્ય થયા છે. મુજથી, માલવ પંડિત પૂર. મે ૧૭ મગધ દેશના પંડિત, ગાળે તેને ગર્વ. | ગુજરાતી પણ પંડિતો, ચૂપ થયા છે. સર્વ. ૧૮ પ્રખર પ્રતાપી કાશીના, હાર્યા પંડિતરાજ; તેમ જ તિલંગ દેશની, નાઠી ૫ આ વિવિધ વિદ્યા મેળવી, જાણું . શાસ્ત્ર સમસ્ત - મુજની આગળ સર્વનાં, માન થયાં છે અસ્ત. | ૨૦ | તે રીતે મહાવીરને, કરૂં પરાજય આજ; સઘળા વિસ્મય પામશે, થશે ચિંતવ્યું કાજ. ૨૧ એમ સમજવી સર્વને, સજજ તુર્ત તે થાય; - પંડિત લઈને પાંચશે, ગૌતમ પંથે જાય. ( રર . છે આકાશે અવલોકીયા, વિમાનના ઠાઠ, ગૌતમ મનમાં ચિંતવે, જોવા જેવો ઘાટ. I
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy