SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કરે પ્રશંસા વીરની, પાવાપુરીના લેક સસરણમાં જાય છે, નરનારીના થકી ૩. નદી તણા પુરની પરે, પ્રજા જ એક દિશ; જતાં ગૌતમ ચિત્તમાં, પ્રગટ થઈ છે રીસ. ૪ માનવ તે ભૂલી ગયા, બળ બુદ્ધિને હિણ સુરે પણ ચાલ્યા ગયા, કરી મમ મહત્તા ક્ષિણ. ૫ સબળ કારણ શેાધી કરી, જાણું સઘળે સાર; ચડ્ઝ કિયા કરીશું પછી, ગૌતમ કરે વિચાર છે ૬ ! ત્યાં તો તેણે સાંભળી, પ્રભુ ખ્યાતિ અત્યંત; , દેવાદિ વંદે મળ્યા, જ્યાં વિચરે ભગવંત છે ૭. ઇંદ્રપુરી ઈદ્ર જ તણું, લાજી સ્વ રહી સમોસરણ જોતાં થકાં, વિસ્મય રચના થઈ. આ ૮ll સ્ફટિકન સિંહાસને, બેઠા થઈ ઉજમાળ; જોતાં જેના રૂપને, ઝાંખા થાય દિપાળ. | I અજબ વિભૂતિ વીરની, મનમનની કહેનાર; ' , એ જ્ઞાનીની આગળ, મલી પરિષદ બાર. ૧૦ | થયું થશે ને થાય છે, ભૂત ભવિષ્ય વર્તમાન , - - જાણી રહ્યા જીનરાજજી, એવું , એનું જ્ઞાન. ૧૧. ' અનુભવી જનના મુખથી, ગૌતમ સુણતાં વાત; વિદ્યા ગર્વ અંતર ધરી, વણ વદે વિખ્યાત. ૧૨ સાગર જળ જોયા વિના, થયા કૃપમાં સ્થિર પ તણા દદુ કહે, કૂવા વિષે બહું નીર. ૧૩ એ ન્યાયે અજ્ઞજ જનો, મિથ્યા કરે વખાણ . સાગરસમ સુજ જ્ઞાનને, જાણે નહિ એ અજાણું. ૧૪
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy