________________
-
૧૫૫
શક ઈંદ્ર એમ ગુણગ્રામ કરતા, ગેસઠ ઇંદ્ર આવ્યા હર્ષજ ધરતા
અન્ય અન્યના ચિત્ત હરતા. જિનવર. ૨૦ સમોસરણે રચ્યું સુરવરે ભારી, દેવદેવી મજા અપરંપારી;
વાંદે વીરને હર્ષ ધારી. જિનવર. ૨૧ ચોથો પ્રહર હતો દિવસનો જ્યારે, કેવળ થયું છે પ્રભુજીને ત્યારે
* મનુષ્યો હાજર ન તે વારે. જિનવર. || રર . . સુર પુરંદર અસુરના ઈંદા, આવી બેઠા તિહાં સૂર્યને ચંદા;
બીરાજે જીહાં જીણુંદા. જિનવર. ૨૩ . યાંત્રિશ વાણીએ દેશનાં દીધી, સુણતાં થાયે ખરે આત્મની સિદ્ધિ :
અમૃત પ્રસાદી તે પીધી. જિનવર. ૨૪ સુરાસુરે સુણ પ્રભુની વાણ, સત્ય ભાવે શ્રદ્ધા ઉરમાં આણું; . : થયા ન કેઈ પચ્ચખાણું. જિનવર. ૨૫ ઈદ્રાદિ દેવોએ વંદન કરીને, ઉત્સવ કી તિહાં હર્ષ ધરીને;
મળે ન સમય ફરીને. જિનવર. ૨૬ સર્વ ઇંઢો ત્યાંથી નંદીસર આવ્યા, નિજ પરિવાર સંગે તે લાવ્યા છે.
: ઉત્સવ કરી સધાવ્યા. જિનવર. ર૭ અંબાજી મુનિ કહેઉલટઆણું, પીશતાલીશમી ઢાળ સુણીને પ્રાણી;
પામો શિવસુખખાણી. જિનવર | ૨૮
દાહરા ને . . . ' પ્રભાત થતાં પ્રભુજીએ, કીધે ત્યાંથી વિહાર - વિચરતા વીર આવીયા, પાવાપુરની બહાર.. ૧
. અગીયાર ગણધરનાં નામ પાવાપુર, રળીયામણું શભા અપરંપાર; પૂર્વ પુન્યના વેગથી, સુખીયા છે નરનારા પર