________________
૧૫૪ હરણગમેલી સુસ્વર ઘટાબજાવે, સર્વ વૈમાને શબ્દ પ્રસરી રે જાવે;
કેવળ ખુશાલી કહાવે. જિનવર. ૮ છદમસ્થપણું જેનું સર્વ ગયું છે, જગત પ્રભુજીને કેવળ થયું છે,
ઇંદ્ર મન રીઝી રહ્યું છે. જિનવર. ૯ti પુરણ પ્રદ ઇદ્ર ઉરમાં ધારી, દેવદેવી સંગે કરે તૈયારી; ': ' પ્રભુ પ્રત્યે ભક્તિ છે ભારી. જિનવર. ૧૦ દિવ્ય માને બેસે હર્ષની સાથે, સર્વ રિદ્ધિ લીધી નિજ સંગાથે,
વૈમાન ચલાવ્યું સુરનાથે. જિનવર. ! ૧૧ | વમાન ગતિ થતાં શીધ્ર આકાશે, ગગન છાવી રહ્યું દિવ્ય પ્રકાશે;
આવ્યું જંલીક ગામ પાસે. જિનવર, ૧૨ | પાલક પૈમાન છે વિસ્મયકારી, પ્રસરી પ્રભા દશદિશામાં ભારી;
ઇંદ્ર ઉતર્યા સપરિવારી. જિનવર. + ૧૩ હજારેગમે સામાનિક છે સંગે, ભવ્ય ભૂષણ ઝળકે ઇંદ્રને અંગે,
આવી ઇંદ્રાણુઓ ઉમળે. જિનવર. મે ૧૪ પ્રભુગુણેજેના અંતરમાંભાવ્યા, સર્વઆગળ ચાલી ઇદ્ર ત્યાં આવ્યા
નિજ અંગ પ્રભુને નમાવ્યા. જિનવર. તે ૧૫ II લળી લળી ઇદ્ર નમન કરે છે, હદયથી હર્ષનાં ઝરણું ઝરે છે
દર્શનથી નેત્ર ઠરે છે. જિનવર. | ૧૬ ઇંદ્ર પરિવાર પ્રભુને નમે છે, જેમાં પ્રભુજીનાં દર્શન ગમે છે;
ભવતાપ જેથી શમે છે. જિનવર. # ૧૭ સ્તુતિ રૂપે વાણું ઇ ઉચ્ચારી, તમે તર્યા લેજે અમને તારી
જિનવર છે જયકારી. જિનવર. ૧૮ અનંતજ્ઞાની તમે અનંતને જાણો, રાગ કેરી ને અંતરન આણે
સ્વપરસ્થિતિ પહોંચાણે જિનવર. + ૧૯