________________
૧૫ર
M
?
,
બાર વર્ષની ઉપરે, વીતી ગયા પટ માસ; ' પંદર દિન તે ઉપરે, સમય થયો છે ખાસ. ૧૫ તે કાળે ને તે સમે, છે જ્યાં સંભીક ગામ; " સરિતા છે તે સમીપમાં, ઉજુવાળુકા નામ. ૧૬ 'તે નદીને ઉત્તરતટે, છે સામકનું ક્ષેત્ર વીર વિચરતા આવીયા, શાળી તરુ છે તત્ર. ૧૭ બેઠા તે તરુવરતળે, યુગ્ન કરી ઉપવાસ રહીયા દુહ આસને, છુટી જવા ભવ પાશ. ૧૮ ઢાળ ભલી ચુંમાલીશમી, પુરી કીધી કાર્તિક માસ આબાજી કહે પ્રભુ કૃપાથી, સફળ થજે મમ આશ. ૧૯ પ્રભુએ કરેલા ઉપવાસની સંખ્યા
, દોહરા છે . . જે તપસ્યા વીરે કરી, તે સંખ્યાના ભેદ, કહું છું કવિતા રૂપમાં, સુણજે ધરી ઉમેદ. ૧ પૂર્ણ છમાસી એક છે, એક ઉણ દિન પંચ; નવ કીધા ચૌમાસના, ક્ષમ દમન કરી સંચ. - ૨ ત્રિમાસી તપ બે કર્યા, બે કીધા અઢિ માસ; બેમાસી તો છ કર્યા, બે કીધા દેઢ માસ. ૩
માસ ખમણ દ્વાદશ કર્યા, હેતેરે અર્ધ માસ; ' દ્વાદશ તો અઠમ કર્યો, સહતાં જળની પ્યાસ. ૪
બસ એગણત્રીશ તે, બબે કીધ ઉપવાસ ઉગ્ર કરણ વીરે કરી, વસતાં વિષમ નિવાસ. ૫ | બે ઉપવાસે ભદ્રના, મહાભદ્રના ચાર દશ તે સર્વતોભદ્રના, નીર ન પીધું લગાર, ૬