SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫. ગધ હસ્તી સમ વીર પ્રભુજી, ઉગ્ર અભિગ્રહ કીધા; ત્રયેા દશમાં એક ઊારે ાણી, પંથ પાછે તુત લીધારે. આ.કા ત્યા હતભાગી હુંર નિર્ભાગી કાઈ રીતે નવી ફાવી; ચંદનબાળા બહુ રડવાને લાગી, નેત્ર અબુ વરસાવીરે. આ ૪ પૂર્વ ભવાંતરે પાપ કરીને, થઈ હું રાજકુમારીરે; રિપુદળે તાંત પરાભવ પામ્યા, મૃત્યુ પામી માતા મારીરે. આ પ અજ્ઞ જનાએ મારૂ હરણુ કરીને, પશુ પરે મને વેચી; પુર ગુણિકા મારા હસ્ત ગ્રહીને, લઇ ચાલી તે ખેંચીરે. આ. ૬ સુ સોગે શેઠ ત્યાં મલીયા, મિસ્તાર તેહથી કીધે; પુત્રી ગણી મને પાળે તે પ્રીતે, દુ:ખમાં દિલાસે દીધારે. આ. ૭ મુલા શેઠાણીએ કાપ જ કીધા, હસ્તે ડસકલા જડીયા; મસ્તક મુડાવી ચૂનારે ચર્ચા, પાપ પુરાણી નડીયાંરે આ. ॥૮॥ ગુપ્ત આવાસે પુરીરે મુજને, ત્રણ દિવસ થયા જ્યારે; શેઠે આવી ત્યાંથી માહિર કાઢી, ખાકુલા દીધા ત્યારેરે. આ. લા મુનિને વ્હેારાવા ભાવના ભાવી, તુ આવ્યા ત્યાં તે ચાલી; આજીજી કરતાં ખાકુલા ન લીધા, પાછા વળ્યા મને ભાળીરે. આતમંજી. ॥ ૧૦ ॥ . ! કલ્પ વૃક્ષ ગયું હાથથી મારા, હીરા બેઠી હું તે હારી; ત્રણ ઉપવાસ તણુ પારણું આજે, કરવું હવે શું ધારીરે. આ ૧૧ કરી ઉહાપા એમ ઉર ભીંજવતી, એકાએકી બેઠી પૂરે; વીર પ્રભુએ આવી ખાકુલા વ્હાર્યો, સંકટ સતીનાં ચરેરે. આ ૧૨ છમાસી પારણુ પ્રભુએ કીધું, વર્યાં ત્યાં જયજયકારી; કહે આંખાજી પારખ દરમાં, ચંદનખાળાને તારીરે. આ. ૧૩ ૧૦
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy