________________
f
કરતી થા તું પારણું, છે ઉડદ બાફેલા લુહારને લાવી કરી, તેડાવું આ જેલ. | ૨૩ !' એમ કહીને શેઠજી, ગયા પુર મઝાર;. ઉપવાસી તે બાઈને, ઉપન્ય એ વિચાર. . ૨૪ કયા નગરી ચંપાપુરી, રાજકુળે અવતાર; . . આવી ફસાતાં આ સ્થળે, શેઠે : લીધી સાર. ૨૫ w મુનિરાજ જે આવી મળે, વહારે ફાસુક અન્ન; પછી કરીશું પારણું, નિશ્ચલ કીધું મને. . ૨૬ . તે વેળા ત્રિજગ ધણી, વિશમા જિનરાય; ગેચરી માટે સંચર્યો, કેશ બી. પુરમાંહી. ૨૭ હાટ વાટ ઘર આંગણે, ઉભાં છે નરનાર; વાટ જુવે શ્રી વીરની, વહોરાવાને પ્યાર. ૨૮ પુર પંથે પ્રભુ નિકળ્યા, વાદળથી જેમ ભાણ; . આમંત્રણ વીરને કરે, નરનારી સુજાણુ. ૨૯ છમાસી ઉપવાસમાં, ઉણા દિન છે પંચ; આમંત્રણ કીધા છતાં, અન્ન ન હાર્યું પંચ. . ૩૦ પુર પંથે નિહાળતી, સતી ચંદના બાઈક ફળી અંતરની ભાવના, જેમાં શ્રી જિનરાય. . ૩૧ છે
- ઢાળ બેતાલીશમી
(રાગ-હવે મને હરિ નામથી નેહ લાગે.) : આતમજી આજે જગ મ હિતકારી, ચિંતવે રાજકુમારી રે; આતમજી, આજે ગ મ હિતકારીએ ટેક. ૫૧ સુઘડ કન્યા જે ચંદન બાળા, બેઠી ભાવના ભાવે; અઠમ તપ તણે પારણે ત્યાં તો, શ્રી વીર પ્રભુજી આવે રે.
આતમજી. તે ૨