________________
નિવેદન
શ્રી. મહાવીર જૈન વિદ્યાલયના રજત મહાત્મય ઉજવવાનું આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું. માના અંગમાં સૌથી પહેલી પ્રવૃત્તિ અહીં રજૂ થતા ગ્રંથને લગતી હાથ ધરવામાં આવી હતી અને આ ગ્રંથ તૈયાર કરવા માટે નીચેના સભ્યોની એક સમિતિ નીમવામાં આવી હતી.
"3
11:1
શ્રીયુત મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆ
મેાહનલાલ દલીચંદ દેસાઈ
""
પરમાનંદ કુંવરજી કાપડીઆ પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી
19
આ સમિતિ તરફથી સભ્યોને, જાણીતા લેખકોને, સાશને અને પવિત્ર મુનિમહારાજોને ધાર્મિક, નૈતિક, સામાજિક કે આર્થિક-જેને જે અનુકૂળ પડે તેને તે તે વિષય ઉપર લેખ લખી મેોકલવા લેખિત વિજ્ઞપ્તિ કરવામાં આવી હતી. તેના પિરણામે જે લેખા અમે મેળવી શક્યા છીએ તે લેખામાંથી પસંદગી કરીને આ લેખસંગ્રહુ તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખામાં અનેક પ્રકારની વિવિધતા છે. એમાં સાદી ભાષાના લેખા છે તેમ જ સાક્ષરી ભાષામાં લખાએલા લેખા પણ છે. સામાજિક ઉન્નતિના માર્ગો દર્શાવનાર લેખા છે તેમ જ ભાષાશુદ્ધિને સ્પર્શતા લેખે પણ છે. એકાદ નાની નલિકા પણ છે : પ્રાકૃત ભાષાને લગતા પણ એક લેખ છે. ધર્મતત્વની ચર્ચા કરતા લેખાના પણ એમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આવા વિવિધ સામગ્રીવાળા ગ્રંથ ગુજરાતની વિશાળ જનતા સમક્ષ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજ્જૂ મહાત્સવ પ્રસંગે રજા કરતાં અમને બહુ આનંદ થાય છે.
ઉપર જણાવેલ અમારી સમિતિ નિમાયાને તે ઘણા સમય થયા પણ સમિતિએ તૈયાર કરવાના ગ્રંથની ઇંવટની યેાજના આજથી ત્રણ માસ પહેલાં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ નક્કી કરી તેથી આવા ગ્રંથ તૈયાર કરવા માટે અમારી પાસે બહુ જ આ સમયે રહ્યા. આ કારણે લેખા ગેાઠવવામાં કેાઈ ત્રીજી જાતના ખાસ ક્રમ જાળવવાનું અમારા માટે અશક્ય બન્યું છે. વળી કેટલાક લેખા અગ્રસ્થાને મુકાવાને યાગ્ય હોવા છતાં મોટા મળવાના કારણે અમારે પાછળના ભાગમાં મૂકવા પડ્યા છે. તે બદલ અમે તે તે લેખકેાની ક્ષમા માગીએ છીએ.
આ લેખસંગ્રહમાં અનેક વિષયો ચર્ચવામાં આવ્યા છે અને ભાતભાતના વિચાર રજૂ કરવામાં આવ્યા છે, એમાં કેટલાયે એવા વિચારે દર્શાવવામાં આવ્યા હોય કે જે સમાજના અમુક વિભાગને માન્ય ન હેાય. પોતપોતાના લેખમાં રજૂ કરવામાં આવેલા વિચારાની જવાબદારી તે તે લેખકની જ ગણાય. જ્યાં સુધી અનેક દૃષ્ટિબિન્દુ સામાજિક