________________
પરિશિષ્ટ
પરિશિષ્ટ પરદેશ જઈ આવેલ વિદ્યાથીઓની નામાવલી (જુએ છે. ર૯) શ્રી. અમૃતલાલ જેઠાલાલ શાહ (ગુંજાલા), બી. કેમ, જી. ડી. એ. એ. એસ. એ. એ. (લંડન). , અમૃતલાલ દામોદર શાહ (માંગરોળ), બી. ઈ. , અમૃતલાલ જેસીંગભાઈ શાહ (સીમન), બી. એસસી. (લંડન). છે. કાન્તિલાલ લીલાધર મહેતા (જામનગર), એમ. બી. બી. એસ. શ્રી. કાન્તિલાલ વાડીલાલ શાહ (દેવગઢ બારીઆ), બી. કેમ. (મુંબઈ અને લંડન), , કાન્તિલાલ વલ્લભજી શાહ (વાંકાનેર), બી.એસસી., બાર-એટલે. છે. કીર્તિલાલ મલકચંદ ભણસાલી (પાલણપુર), એમ. બી. બી. એસ. એમ. આર. સી. પી.
(લંડન). શ્રી. ચંદુલાલ કેવળચંદ શાહ (કડૉદ), બી. એ, ડીપ. એવુ. (લંડન).
ચંદ્રકાન્ત નાથાલાલ કાપડીઆ (રાંદેર), બી. એસસી, સ્યુગર ટેકનોલોજીટ. , જયંતીલાલ સાંકળચંદ શાહ (અમદાવાદ), બી. કેમ, એ. એસ. એ. એ. એ. એ. આઈએ. છે. જયંતીલાલ સુરચંદ્ર બદામી (સુરત), બી. એસસી, પીએચ. ડી. (લંડન). શ્રી. નાનચંદ જુઠાભાઈ શાહ (રાજપુરા), બી. એસસી. (બનારસ), બી. એસસી. (ક.);
એ. એમ. સી. ટી. છે. નગીનદાસ પાનાચંદ શાહ (અગાસી), એલ. સી. પી. એસ, એલ. એમ. (ડબ્લીન),
ઝેડ. યુ. (વાયના). , નગીનદાસ છગનલાલ શાહ (પાદરા), એમ. બી. બી. એસ. છે. નવરંગલાલ મગનલાલ મેદી(રાજકોટ), એમ. બી.બી.એસ.એફ. આર. સી. એસ. (લંડન). • પનાલાલ અમૃતલાલ શાહ (અમદાવાદ), એમ. બી. બી. એસ. શ્રી. પનાલાલ લાલચંદ ભંડારી (ઝાબુઆ), બી. એ., બી. કેમ, એલએલ. બી. ડી. એ.
(લંડન). આ પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી (સુરત), બી. એ., બી.એસસી., બારએટલે. , પ્રાણજીવન વનેચંદ શાહ (મેરબી), બી. એસસી. (મુંબઈ), બી. એસસી. (ટેક.) માન્ચેસ્ટર, એ. એમ. સી. ટી., એ. એમ. આઈ. (કે.)-લંડન, એ. એમ. આઈ. મીકે. ઈ.
(લંડન). • બાબુભાઈ કસ્તુરચંદ શાહ (ગુંજાલા), બી. કેમ, એફ. આઈ. એ.
મોહનલાલ લલુભાઈ શાહ (વાડાસિનોર), બી. એ., બાર-એટ-લે. છે. મેહનલાલ હેમચંદ શાહ (પારડી), એમ. બી. બી. એસ, ઝેડ. યુ. (વયેના), ડી. ટી.
એમ. (લીવ.), , મુકુંદરાય કેશવલાલ પરીખ (મહુધા), એમ. બી. બી. એસ, એમ આર. સી. પી. (લંડન),
. એફ. આર. સી. એસ. (લંડન). શ્રી. રતીલાલ ઉજમશી શાહ (ભાવનગર), બી.એસસી., એમ.એસસી. (લંડન). - વિનાયક કુંવરજી શાહ (ભાવનગર), એમ. એસસી. (મુંબઇ અને યુ. એસ. એ.). , હીરાલાલ હાલચંદ દલાલ (પાલણપુર), બી. એ, બાર-એટ-લે.