________________
સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ
રૂ. એક હજારની લેન શ્રી મહાવીર વિદ્યાલયમાં આપવી અને તેના વ્યાજમાંથી દર વર્ષ ગરીબ વિદ્યાર્થીઓને મારા નામથી (એટલે શેઠ કેશવલાલ ગોવિંદજીના નામથી) કૈલરશીપ આપવા હું અધિકાર આપું છું.”
આ નેશનને વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૨-૬-૩૫ ના રોજ રવીકાર કર્યો અને તેને અંગે તા. ૪-૧૦-૩૫ ની મીટીંગમાં નીચે મુજબ ઠરાવ કર્યો -
બીજે ઠરાવ થતાં સુધી દર વર્ષે આ સંસ્થામાં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરીને લેન વિદ્યાર્થી દાખલ થાય તે પૈકી જેણે મેટ્રીક્યુલેશનમાં સંસ્કૃતમાં અથવા અર્ધમાગધીના વિષયમાં સર્વથી વધારે માર્ક મેળવ્યા હોય તેને સદર લોનના વ્યાજના રૂા. ૩૫ પાંત્રીશ એલરશીપ તરીકે શેઠ કેશવલાલ ગેવિંદજીના નામથી આપવા.”
તા. ૩૦-૭-૩૭ની મીટીંગમાં વ્યવસ્થાપક સમિતિએ નીચે મુજબ ઠરાવ કર્યો –
“શેઠ કેશવલાલ ગોવિંદજી ટસ્ટની યેજના અનુસાર તા. ૪-૧૦-૧૯૩૫ ની વ્યવસ્થાપક સમિતિ એ કરેલ ઠરાવ પ્રમાણે સદર કેશવલાલ ગેવિંદજી સ્કેલરશીપ સંસ્થામાં દાખલ થનાર લેન વિદ્યાથીને છેલ્લી મેટ્રીકની પરીક્ષામાં સંસ્કૃત અથવા અર્ધમાગધીમાં સૌથી વધારે માર્કમેળવનારને આપવાનો ઠરાવ કર્યો હતે. ચાલુ વર્ષમાં મેટ્રીકમાં બીજી ભાષા તરીકે સંસ્કૃત અથવા અર્ધમાગધી અને વનકયુલર એમ બે ભાષા ફરજિયાત હોવાથી અને તેને એક વિષય ગણવામાં આવતે લેવાથી સંસ્કૃતના જુદા માર્ક વિદ્યાર્થીઓને મળી શકતા નથી, તેથી હવે પછી વ્યવસ્થાપક સમિતિ ઠરાવ કરે ત્યાં સુધી શેઠ કેશવલાલ ગેવિંદજી સ્કોલરશીપ દર વરસે સંસ્થામાં ફરટે ઈયરના અભ્યાસ માટે દાખલ કરવામાં આવે તે લેન વિદ્યાથીઓ પૈકી મેટ્રીકમાં સૌથી વધુ માર્ક મેળવનાર વિદ્યાથીને તે સ્કોલરશીપ આપવી તેમ ઠરાવવામાં આવ્યું” આ સ્કેલરશીપ મેળવનાર ભાઈઓના નામ નીચે મુજબ છે –
૧૯૩૬-૩૭. શ્રી રમણીકલાલ જગજીવનદાસ ગાંધી, ૧૯૭–૩૮. , ગાંડાલાલ ડાહ્યાભાઈ શાહ. ૧૯૩૮-૩૯. ક રમણીકલાલ અમૃતલાલ કોઠારી.
૧૯૩૯-૪૦. » કચનલાલ માણેકલાલ શાહ જેમણે સંસ્થાનું સ્થાન જોયું નથી એવા કેળવણી પ્રેમી બંધુઓ સંસ્થાને મરણ સન્મુખ વખતે યાદ કરે એ સંસ્થાના ઊંડા મૂળ બતાવે છે અને ઈતિહાસની નજરે સંસ્થાના ગૌરવમાં વધારે કરે છે.
શેઠ દેવકરણ મુળજી પરદેશ અભ્યાસ ટ્રસ્ટ ફંડ
સંસ્થાના તેવીશમા વર્ષમાં તા. ૧૬-૫-૩૮ ને રોજ શેઠ દેવકરણ મુળજીના એકઝીક્યુટરેએ શેઠશ્રીના વીલની કલમ ૨૦ મીની રૂયે રૂા. ૧૦,૦૦૦] આપ્યા. વ્યવસ્થાપક સમિતિએ તા. ૨૧-૫-૩૮ ની મીટીંગમાં સદર ડેનેશનને સ્વીકાર કર્યો. વીલની કલમ નીચે અજમે છે.