________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
(સંવત ૧૯ળ
શેઠ ઉત્તમચંદ ત્રિીનદાસ અને વલ્લભદાસ ટ્રસ્ટ ફંડ.
સંસ્થાના અગિયારમા વર્ષમાં શેઠ ઉત્તમચંદ રણછોડદાસના એકઝીક્યુટર શેડ દેવીદાસ કાનજી, શ્રી. મુળચંદ હીરજી, શ્રી. ત્રીકમદાસ કુલચંદ અને શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ રૂા. રર,૦૦S સંસ્થાને નીચેની શરતે આપવા ઈચ્છા દર્શાવી.
રૂ. ૨૨૦૦૦ મેસર્સ ઉત્તમચંદ ત્રિવનદાસ એન્ડ વલભદાસ રટ ખાતે જમા કરવા. તેનું વ્યાજ સંસ્થાએ પાંચ ટકા લેખે આપવું.
રૂ. ૧૧૦૦૦ વ્યાજના દર વરસે આવે તેમાંથી માંગરોળના ત્રણ વિદ્યાર્થીને ફ્રી બેરડર તરીકે સંસ્થાના ધારાધારણ અનુસાર કોલેજની કેઈ પણ લાઈનના અભ્યાસ માટે લેવા અને તેની પાસેથી કાંઈ પણ બેંડ કે એગ્રિમેન્ટ કરાવવું નહી. તેમને મેસર્સ ઉત્તમચંદ રણછોડ એન્ડ સન્સ બારડર તરીકે રીપોર્ટમાં જણાવવા
શહેર માંગળના જૈન અભ્યાસ કરનાર અરજી ન કરે અથવા ધારાધોરણ પ્રમાણે દાખલ થઈ શકે તેવા ન હોય તે પ્રથમ પાંચ વર્ષ સુધી સદર રકમનું વ્યાજ જમે રાખવું અને મૂળ રકમમાં વધારતા જવું. ત્યાર પછી જ્યારે માંગરોળને જૈન વિદ્યાથી અરજી કરે અને દાખલ થઈ શકે તે હોય તેને અગ્ર હક આપવું અને તે વિદ્યાર્થી ન હોય તે બીજા ગમે તે જેને શ્વેતાંબરને દાખલ કરે અને તેને ઉપરની શરતે મેસર્સ ઉ. ૨. એન્ડ સન્સ બર્ડર ગણવે.
પાંચ વર્ષથી વધારે વર્ષનું વ્યાજ એકઠું કરવું નહિ અને મૂળ રકમ કાયમ રાખવી.
વ્યવસ્થાપક સમિતિએ સદર ડોનેશન પત્રમાં લખેલ શરતે સાભાર સ્વીકાર્યું અને રૂા. ૧૨૦૦૭ અગિયારમા વર્ષમાં અને રૂા. ૧૦,૦૦) બારમા વર્ષમાં મળ્યા. સદર ફંડને લાભ નીચે મુજબ વિદ્યાર્થીઓએ લીધે.
૧૯૨૬-૩૩. શ્રી અમૃતલાલ દાદર શાહ ૧૯૨૭–૩૨. , નત્તમદાસ જેઠાલાલ પારેખ. ૧૯૨૭-૨૮. , શાંતિલાલ છોટાલાલ શાહ. ૧૯૩ર-૩૫ , ચીમનલાલ ગુલાબચંદ શહ. ૧૯૩૨-૩૪. , પુનમચંદ ફુલચંદ શાહ ૧૯૩૩-૩૫ , કાંતિલાલ છગનલાલ શાહ. ૧૯૩૩-૩૫. , પ્રમાદરાય મકનજી મહેતા. ૧૯૩૫-૩૬ , વિનયચંદ ગંગાદાસ શાહ. ૧૯૩૮-૪૦. , ચીમનલાલ કાનજી શેઠ. ૧૯૩૮-૪૦. , પ્રભુદાસ જેઠાલાલ પારેખ. ૧૯૩૯-૪૦. , હિંમતલાલ લાલજી શાહ.
આ ટ્રસ્ટને લાભ લઈનીચેના વિદ્યાથીએ ગ્રેજ્યુએટ થયા. શ્રી નરોત્તમદાસ જેઠાલાલ પારેખ, બી. એ. શ્રી અમૃતલાલ દામોદર શાહ, બી. ઈ.