________________
સને ૧૯૬૫–૪૦]
પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ
૧૩
મકાનમાં જ દેરાસરની સગવડ હેાવાને કારણે અને જૈનોના વસવાટ ગિરગામ ચાપાટી બાજુએ વધતા જતે। હાવાને કારણુ વધારે લેાકપ્રિય થઈ પડ્યું. માસિક ભાડું રૂા. ૧૬૫] ઠરાવ્યું અને ૧૮ વિદ્યાર્થીઓ સાથે આ રીતે પ્રથમ વર્ષમાં ઠામપાટલા કરવામાં આવ્યા. ભવનના ઇતિહાસ
મકાનના પ્રા.
સંસ્થાના મકાનની વાત ચાલે છે તેા મકાન સંબંધી વાત આદિથી અંત સુધી જણાવી દેવી ઠીક થઈ પડશે, કોઈપણ સંસ્થાની સ્થિરતા એના સ્થાયી મકાન પર છે એમ આ સંસ્થાના કાર્યવાહકોના વિચાર હેાવાથી સંસ્થાના બીજા વર્ષમાં શ્રીમાન વિજયવલ્લભસૂરિની ઝુંબઈમાં હાજરીની તક લઈ મકાનડ માટે શરૂઆત કરી અને તે વખતના શ્રી વલ્લભવિજયજીના સદુપદેશથી તે વખતે સારું ફંડ થયું. સંસ્થાના ત્રીજા વર્ષમાં રૂા. ૯૯૪૭૪-૪-૦ અને ચેાથા વર્ષમાં રૂા. ૨૪૧૫૭ વસુલ થયા, એટલે ચેાથા વર્ષની આખરે (૧૯૧૮–૧૯) સંસ્થા પાસે મકાન ખાતાના ફંડના રૂા. ૧૨૩૬૩૧-૪-૦ની રકમ થઈ. આ સવા લાખ જેટલી રકમ થતાં ગેાવાળિ કૈંક રાહ હાલ જ્યાં સંસ્થાનું મકાન છે ત્યાં ચાર મકાના શેઠ જહાંગીર અનાજી પાસેથી રૂા. ૧૪૮૦૦૦ ની કિંમતે વેચાતાં લીધાં.
આવી રીતે ગજા ઉપરવટનું કામ શરૂ કર્યું અને તેજ અરસામાં સી. પટેલવાળું નં. પનું મકાન રૂા. ૪૨૦૦૦ ની કિંમતે ખરીદ કર્યું. આ રીતે મકાના ખરીદાયાં, પણ ખાંધવા માટે પૈસા ન મળે અને અસલનાં ચાર મકાના નવાં કરાવ્યાં સિવાય ચાલે તેમ ન હતું. છતાં ચાથા વર્ષમાં આ ખરીદેલાં મકાનમાં સંસ્થા ફેરવી લાવ્યા અને તે વખતે મકાન ભાડા પર જે અંકુશના કાયદા હતા તેના અનુભવ કર્યો.
દરમ્યાન છઠ્ઠા વર્ષમાં (૧૯૨૦-૨૧) માં. નં. ૫ ના મકાનની બાજુમાં નં. ૬ વાળું મકાન ખરીદ્યું અને તેની ખરીદીના રૂા. ૩૧૦૦૦ આપ્યા અને આ બે મકાનના રીપેર ખર્ચમાં રૂા. ૧૧૭૯૩૮૯ થયા. આ રીતે મકાન ફંડ ખાતે ત્યાં સુધીમાં રૂા. ૧૩૭૯૮૬-૪-૦ વસુલ થયા હતા, ત્યારે મકાન ખરીદીમાં રૂા. ૨૩૨૯૩-૮-૯ ખરા. સંસ્થાના ગજા ઉપરવટનું આ કામ હતું, પણ જૈન કામની ઉદારતા ઉપર ભરોસો રાખી કાર્યવાહુકાએ જોખમ ખેડ્યું અને નં. ૫ નું મકાન ખાલી કરાવી ત્યાં વિદ્યાર્થીઓને લાવી રાખ્યા.
આ રીતે વાડેકર બીલ્ડીંગમાંથી પ્રથમ ગાવાળિ ટેંક રોડના ખનાજી બીલ્ડીંગમાં અને ત્યાર બાદ પટેલ બીલ્ડીંગ નં. ૫ માં રહેવા આવ્યા. દરમ્યાન જ્યાં જ્યાં સંસ્થા ફેરવવામાં આવી ત્યાં ત્યાં દેવપૂજન માટે ગૃહચૈત્ય તો જરૂર રાખવામાં આવતું હતું, તે પ્રમાણે આ નં. ૫ વાળા મકાનને ઉપરને માળે એક વિશાળ આરડામાં દેરાસરની વ્યવસ્થા કરવામાં આવી.
પણ આખા વખત સંસ્થા માટે મકાન કરવાની તીવ્ર ઇચ્છા વધતીજ ચાલી, એટલે ૧૯૨૧૨૨ દરમ્યાન સાતમા વર્ષમાં સંસ્થાના ખનાજીવાળાં ત્રણ મકાના ઉતારી નાંખ્યાં અને ત્યાં તા. ૧૩-૧૨-૧૯૨૨ ને રાજ શેઠ દેવકરણ મુળજીભાઈના વરદ હસ્તે ખડા ડંખરથી નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે વખતે જન્ય મેળાવડા થયા, વિદ્યાર્થીઓએ રંજનના સુંદર કાર્યક્રમ રજૂ કર્યો અને ખાસ નોંધવા જેવી ખાખત એ છે કે એક માંગરોળવાસી બંધુ શેઠ ગોવીંદજી માધવજી કરમચંદે ૨૬ તાલાની સોનાની લગડી સંસ્થાના પાયામાં નાખવાની શરતે લગભગ