________________
૨
અંતરે ગાર
વસંતતિલકા– છે ધન્ય ધન્ય દિન આજ તણે અનન્ય !
છે આજની સુભગ આ ઘડો ધન્ય ધન્ય! જ્યારે વીતાવી પ્રથમ વય હું પ્રવેશું, શષ્યત્સવે—સદભિનંદનને ગણું
મંદાતા– બાલ્યાવસ્થા અતીવ કુમળી વિMટેળવાળી, | ઊર્મિઓના પ્રબલ બલથી ઉલસંતી રસાળી; ઉલંઘી તે સફલ થઈ મેં શ્રેમ કૌશલ્યભાવે – સંગે શ્રી વીર વિભુત નામના–શું ન થાવે?
અધરા – ફાલ્યા ફૂલ્યા પ્રફુલ્યા અવયવ મુજ સૌ પ્રસ્યા પૂર્ણભાવે,
અંગે અંગે કુરતી અતુલ મુજતણું શક્તિ અંગે ન ભાવે; વિદ્યાના એજjજે દિશ દિશ ભરતી દેહકાંતિ વિરાજે, એ ચેતન્ય તે પ્રવહત પ્રકટો થોવનેલ્લાસ આજે.
અનુપશ્રી આત્મારામ સંતાન, નામ વલ્લભ જે કા; પ્રેરણાબીજ રેપી તે, હારા ભાવ-પિતા થયા.
| વસંતતિલકા– તે બીજ અંકુરિત કીધું શ્રીમંત વૃદ,
સક-વારિ અભિસિંચનથી ઉમેગે, ને ભૌતિકાદિક ધીમંત સુમાલિએએ,
સભાવથી દુમ ઉછેર્યું અહો! જુઓ એ ! તત્રસ્થ છાત્ર શુભ ત્યાં કુરુમે ખીલતા,
ચાસ્ત્રિ સૌરભથી સર્વ દિશા ભતા;
૩