________________
•
-
•
-
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત.
૧૭ દ્વીપ, રૂચકદ્વીપ, ભુજગદ્વીપ, કુશદ્વીપ, ક્રાંચવરદ્વીપ, અહિં સુધીનાં નામ ત્રણ ત્રણ વારનાં દર્શાવ્યાં છે. જેથી મૂળ નામ ૧૬ અને ત્રિપ્રત્યવતાર વડે અરૂણથી ત્રણ ત્રણ નામ ગણતાં ૩૨ કપ સુધીનાં સ્પષ્ટ નામે દર્શાવ્યાં છે. ૭
અવતર-પૂર્વ ગાથાઓમાં અરૂણદ્વીપ સુધી નવ દ્વીપનાં નામ કહ્યા, પરંતુ તેથી આગળના દ્વીપોનાં નામ શું ? તે જાણવાની રીતિ દર્શાવે છે, તે આ પ્રમાણે
सुपसत्थवत्थुणामा, तिपडोआरातहाऽरुणाईआ। इगणामेऽवि असंखा, जाव य सूरावभास त्ति ॥८॥
શબ્દાર્થ – સુપસય–અતિપ્રશસ્ત, ઉત્તમ
સંસ્થા–અસંખ્યાતા દ્વીપ વધુમાં–વસ્તુઓના નામ
નાવવાવત્, સુધી તિપોબાર -ત્રિપ્રત્યવતાર
મુવમસ–સુરાભાસ દ્વીપ તા–તથા
ત્તિ-ઈતિ, એ (અથવા સમાપ્તિ Tr –અરૂણાદિકી
સૂચક) શામે વિ–એક નામવાળા પણ
સંસ્કૃત અનુવાદ सुप्रशस्तवस्तुनामानस्त्रिप्रत्यवतारास्तथाऽरुणादयः । एकनाम्नाऽपि असंख्येया यावच्च सूरावभास इति ॥८॥ જાથાય:–અતિ ઉત્તમ વસ્તુઓના નામે નામવાળા, તથા અરૂણદ્વીપથી પ્રારંભીને ત્રિપ્રત્યવતારવાળા, અને એકેક નામના પણ અસંખ્યાતા એવા દ્વીપ સૂરાવભાસ દ્વીપ સુધી છે ૮ છે
વિસ્તરાર્થ:––-અરૂણદ્વીપ સુધીનાં સ્પષ્ટ ના કહ્યા, અને ત્યાંથી આગળના દ્વીપ (તથા સમુદ્રોનાં નામ ત્રણ રીતે છે તે આ પ્રમાણે –
૧ જગતમાં જેજે ઉત્તમ પદાર્થો છે તે પદાર્થોનાં જે નામ છે તે નામવાળા આગળના દ્વીપસમુદ્રો છે, તે સંબંધમાં કહ્યું છે કે