________________
ચપર્વત ઉપર ૪૦ દિકુમારીએ.
૪૨૫ ઉંચે છે, તે પણ આકાર અને વિસ્તારમાં માનુષેત્તરગિરિસર હોવાથી ગ્રંથકર્તાએ કુંડલગિરિ તફાવત દર્શાવ્યા નથી, નહિતર રૂચકગિરિના તફાવતની ગાથા જેવી કુંડલગિરિના તફાવતની ગાથા પણ કહેવી યોગ્ય હતી, પરન્તુ ઉંચાઈ માત્રને જ અલ્પ તફાવત હોવાથી કહી નથી. . ૩. ૨૫૯ છે
અવતર:–રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્યે પૂર્વગાથામાં કહ્યાં છે, પરંતુ તે ઉપરાન્ત ૪૦ દિશાકુમારી દેવીએ પણ રહે છે તે આ ગાળામાં કહેવાય છે– तस्स सिहरम्मि चउदिसि, बीअसहसिगिगु चउत्थि अट्ठा। विदिसि चऊ इअ चत्ता, दिसिकुमरीकूड सहसंका ॥४॥२६०॥
શબ્દાર્થ – ત–તે રૂચકગિરિના
સટ્ટ -આઠ આઠ ફુટ છે સિદક્તિ-શિખર ઉપર
િિલિ નંગ-વિદિશામાં ચારકૂટ છે. જસિ–ચાર દિશાએ
ફૂબ વત્તા-એ ચાલીસ વીકરણ–બીજ હજારમાં
રિસિયુમf-દિશાકુમારીનાં કૃટ છે વાસુ–એકેક ફૂટ છે,
સગં–સહસ્તાંક કુટ છે તિથ-ચોથા હજારમાં
સંસ્કૃત અનુવાદ. तस्य शिखरे चतुर्दिक्षु द्वितीयसहस्रे एकैकं चतुर्थे अष्टाष्ट । विदिक्षु चत्वारीति चत्वारिंशत् दिशिकुमारीकूटानि सहस्रांकानि ॥८॥२६०॥
જાયા–તે રૂચકગિરિના શિખરતલે બીજા હજારમાં ચારદિશાએ એકેક ફૂટ છે, તથા ચેથા હજારમાં આઠ આઠ ફૂટ છે, અને વિદિશામાં ચાર ફૂટ છે, એ પ્રમાણે ચાલીસ દિશાકુમારીનાં ૪૦ ફૂટ છે, અને તે સહસાંકફુટ છે ૪ર૬૦
વિસ્તર–બીજી ગાથાના વિસ્તરાર્થમાં આ ભાવાર્થ કહેવાઈ ગયો છે તે પણ આ ગાથાનું સ્થાન શૂન્ય ન રહેવાના કારણથી કિંચિત્ કહેવાય છે તે આ
અહિં તફાવતમાં આકાર ઉંચાઇ અને પહોળાઈ એ ત્રાગુજ વિચારવાનાં છે, નહિતર બીજી રીતે વિચારતાં તે પર્વત અને ચોમાં પ્રમાણ વિગેરેના અનેક તફાવત છે, પરંતુ તેવા તફાવતની અહિ વિવેક્ષા નથી. તથા ચયાદિનું સ્વરૂપ પૂર્વગાથાના વિરતરાર્થમાં કહેવાઈ ગયેલું હોવાથી હવે અહિં પુન: કહેવું એગ્ય નથી માટે કહ્યું નથી. ૫૪