SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વર્તુલ આકારને ધાન્યના પાલા સરખો એકેક ષિમુઘપર્વત હેવાથી સર્વમળી ૨૬ રષિમુથર્વત છે. તે દરેક ઉપર પણ એકેક શાશ્વત જિનચૈત્ય હોવાથી ૧૬ ત્ય દધિમુખ પર્વતનાં ગણાય છે. / રૂતિ ૨૬ ધિમપર્વતગિનિ તથા દરેક અંજનગિરિને ફરતી ચાર વાવડીઓના ચાર આંતરામાં દરેકમાં બે બે રતિકર પર્વત હોવાથી ચારે અંજનગિરિને ફરતા સર્વમળી ૨૨ રતિર પર્વત છે, તે પદ્મરાગ મણિના (અથવા સુવર્ણના) છે, એ પર્વતોનું પ્રમાણ દેખાતું નથી. એ દરેક ઉપર એકેક શાશ્વતજિનચૈત્ય હોવાથી ૩૨ જિનચૈત્ય છે. ॥ इति ३२ रतिकरगिरिजिनचैत्यानि ॥ એ પ્રમાણે (૪+૧૬+૩ર મળી) પર (બાવન) જિનચૈત્ય નંદીશ્વરદ્વીપમાં કહેલાં છે. તે સર્વે ચૈત્ય સિંનિતી આકારનાં છે, એટલે એક બાજુ નીચાં અને બીજી બાજુ અનુક્રમે ઉંચાં થતાં થતાં યાવત કર જન ઉંચાં થયેલાં છે. તથા પૂર્વે કહેલા ઇષકારાદિ ઉપરના જિનાથી બમણું પ્રમાણુવાળા હોવાથી ૧૦૦ જન દીર્ઘ, ૫૦ એજન પહેલાં અને ૭ર ચેાજન ઉંચાં છે. છે નંદીશ્વર દ્વીપમાં વિમાનસંક્ષેપ છે શ્રી જિનેશ્વરોના કલ્યાણક પ્રસંગે સાધર્મઇન્દ્ર વિગેરે ઇન્દ્રો જે પાલકાદિ નામના લાખ જન પ્રમાણના પ્રયાણવિમાનમાં બેસીને આવે છે, તે વિમા નોને સર્વે ઇન્દ્રો અહિં નંદીશ્વરદ્વીપ ઉપરજ સંક્ષેપી નડાનાં બનાવીને ભરતાદિ ક્ષેત્રમાં આવે છે. છે નંદીશ્વરદ્વીપમાં ઇન્દ્રત અઇ મહોત્સવ છે દરેક વર્ષના પર્યુષણ પર્વ, ત્રણ ચાતુર્માસિકપર્વ, તથા શ્રીસિદ્ધચકારાધનપર્વ એ પ્રસંગમાં તથા શ્રી જિનેશ્વરનાં જન્માદિ કલ્યાણમહોત્સવ કરીને પાછા વળતી વખતે ઈન્દ્રો આ નંદીશ્વરદ્વીપમાં અઈ મહોત્સવ કરે છે, ત્યાં પૂર્વદિશિના અંજનગિરિ ઉપર સિધર્મઈન્દ્ર, અને ચાર દધિમુખપર્વત ઉપર એનાજ ચાર લોકપાલ અાઈ મહોત્સવ કરે છે. ઉત્તરદિશિના અંજનગિરિ ઉપર ઈશાનઈ, અને ૪ દધિમુખ ૧ શ્રી વાભિગમછવૃત્તિમાં ૩૨ રતિકર કહ્યા છે પણ ઉંચાઈ આદિ વક્તવ્યતા નથી. ૨ આ જિનભવનોમાં નીચાણ ભાગ કયાં અને ઉંચા ભાગ ક્યાં તે જે તે સ્પષ્ટ કહ્યું નથી પરંતુ સિંહનિષાદીને અનુસાર વિચારતાં બેઠેલો સિંહ જેમ મુખ તરફ ઉચે અને પુચ્છ તરફ નીચે હોય છે તેમ આ જિનભવને અઢાર તરફ ઉંચા અને પશ્ચિમ ભિત્તિ તરફ નીચા હોય એમ સંભવે છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy