________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અવસર્પિણી ઉત્સર્પિણું આદિ કાળ વિગેરે પદાર્થો અઢી દ્વીપમાંજ છે, પરંતુ અઢી દ્વીપની બહાર નથી.
એ ઉપરાન્ત [ #ાત્રા પદમાં કહેલા =આદિ શબ્દથી ] અઢીદ્વીપની બહાર વર્ષો (ભરતાદિ સરખાં ક્ષેત્રો) નથી, વર્ષધરસરખા પર્વતો નથી, ઘર નથી, ગામ નથી, નગરો નથી, ચતુર્વિધ સંઘ નથી, ખાણ નથી, નિધિ નથી, ચંદ્રસૂર્યાદિતિષવિમાનનાં ભ્રમણ નથી, ગ્રહણો નથી, ચંદ્રસૂર્યના પરિવેષ નથી. ઈન્દ્રધનુષુ નથી, ગાંધર્વનગરાદિ [ આકાશી ઉત્પાતસૂચક ચિન્હો] નથી, પરંતુ સમુદ્રમાં દ્વીપો છે, તેમજ કઈ કઈ દ્વીપસમુદ્રમાં શાશ્વત પર્વત પણ છે, પરંતુ પર્વતે અલ્પ હેવાથી અહિં વિવક્ષા કરી નથી અને (અઢીદ્વીપ બહાર) દ્વીપ ઘણા હેવાથી ગાથામાં દ્વીપોને અભાવ કહ્યો નથી. છે
ડ
e » Sea-PDF4- 4, +-છ છવિ આ છે રૂરિ મોર્ષપુરીધરઃ | ઢ - StageFIS IG IG--DIaI
હૂર્તમાં મૃત્યુ પામશે જ એવા સમાપ્ત થયેલ આયુષ્યવાળા મનુષ્યને પણ કોઈ દેવ અપહરીને અઢીપ બહાર મૂકે તે પણ મૃત્યુ ન થાય, કારણકે મૃત્યુકાળ પહેલાં જ અપહરનાર દેવનું ચિત્ત ફરતાં તે દેવ અથવા બીજે કઈ પણ દેવ તેને મનુષ્યક્ષેત્રમાં જ લાવી મુકે.
૧ સમય આવલિ આદિ વ્યાવહારિકકાળ ચંદ્રસૂર્યના બ્રમણથી છે, અને ત્યાં ચંદ્રસૂર્યાદિ સર્વતિશ્ચક્ર સ્થિર છે, માટે વ્યાવહારિક કાળ નથી, પરંતુ વર્તનાલક્ષણવાળા નિયંકાળ તો છે જ.