SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, સંપૂર્ણ છે, ચાલુ પ્રકરણમાં શ્રેયાંકરૂપ ગિરિઅંક અને ધ્રુવીકરૂપ ક્ષેત્રાંકની ઉત્પત્તિ ૬-૭-૮ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગઈ છે કે ૧૪ ૨૫૫ છે ॥ ध्रुवांक उपरथी पुष्करार्धना ३ परिधि ॥ પુષ્કરાર્થના ધુવાંકમાં ! શ્રેષ્ઠ અંક ઉમેરતાં આવેલ પરિધિ આદિ ૮૮૧૪૯૨૧ ૩૫૫૬૮૪ ૯૧૭૦૬૦૫ (આદિ પરિધિ) મધ્ય ૧૧૩૪૪૭૪૩ ૩૫૫૬૮૪ ૧૧૭૦૦૪ર૭ (મધ્ય પરિધિ) - I અન્ય ૧૩૮૭૪૫૬૫ ૩૫૫૬૮૪ ૧૪૨૩૦૨૪૮ (અન્ય પરિધિ ) avમ મર-જન્મ મરણ અવતરT:- હવે અઢીદ્વીપની બહાર કયા ક્યા પદાર્થ ન હોય? તે આ ગાથામાં કહીને પુષ્કરાર્ધદ્વીપનું સ્વરૂપ સમાપ્ત કરવામાં આવે છે. णइदहघणथणियागणि-जिणाइ णरजम्ममरणकालाई । पणयाललकजोयण-णरखित्तं मुत्तु णो पु(प)रओ ॥१५॥२५६॥ શબ્દાર્થ–નદીઓ પા-કાળ આદિ ઘઇ-મેઘ gયાત્ર-પીસ્તાલીસ લાખ થળ-સ્વનિત, ગર્જના ગોચ–એજન અજિ-અગ્નિ જાવિનં-નરક્ષેત્ર, મનુષ્યક્ષેત્ર જિગાર-જિનેશ્વર આદિ મુજી-મૂકીને, છોડીને જર–નર, મનુષ્યનાં જે પુરો--આગળ નથી સંસ્કૃત અનુવાદ. नदीद्रहघनस्तनिताग्निजिनादि नरजन्ममरणकालादयः । पंचचत्वारिंशलक्षयोजननरक्षेत्रं मुक्त्वा न पुरतः ॥ १५ ॥ २५६ ॥
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy