________________
૪૨
પડવા-ચુમાલીસ તિયાા–ત્રેતાલીસ
નડત્તરી-ચુમ્માત્તર
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સ-એ ધ્રુવાંક મન્ત્રમિ-મધ્યભાગના
તુવર તે—પુષ્કરાને અન્તે
સંસ્કૃત અનુવાદ.
अष्टाशीतिलक्षाणि चतुर्दशसहस्राणि तथा नवशतानि चैकविंशतिः । ગમ્યન્તરધ્રુવરાશિઃ પૂર્વી વિધિના ગણિતન્યઃ || ૬ || ૨૪૭ || एका कोटित्रयोदशलक्षाणि सहस्राणि चतुश्चत्वारिंशत् सप्तशतानि त्रिचत्वाવિધિષ્ઠાનિ ! ગુજરવદ્વીપાયે ધ્રુવશિરેપો મધ્યે । ૭ ।। ૨૪૮ ॥ एका कोटिरष्टात्रिंशल्लक्षाणि चतुःसप्ततिः सहस्राणि च । पंच शतानि पंचषष्ट्यधिकानि, ध्रुवराशिः पुष्करार्धान्ते ॥ ८ ॥ २४९ ॥
થાર્થ:--અઠ્યાસીલાખ ચોદહાર નવસેા એકવીસ [ ૮૮૧૪૯૨૧ ] એ અભ્યન્તર ધ્રુવાંકને પૂર્વ કહેલી [ ધાતકીખંડમાં હેલી ] વિધિએ ક્ષેત્રાંક સાથે ગુણવા ॥ ૬ ॥ ૨૪૭ ॥
એકકોડ તેરલાખ ચુમ્માલીસહજાર સાતસા ત્રેતાલીસ [૧૧૩૪૪૭૪૩ ] એ પ્રવાંક પુષ્કરાર્ધદ્વીપના મધ્ય ભાગના છે ॥ ૭ ॥ ૨૪૮ ૫
તથા એકક્રોડ આડત્રીસલાખ ચુમ્માતરહજાર પાંચસા પાંસઠ [૧૩૮૭૪૫૬૫] એ ધ્રુવાંક પુષ્કરાના પર્યન્તભાગના છે !! ૮ ૫ ૨૪૯ ૫
વિસ્તરાર્થ:-—ધાતકીખંડમાં દર્શાવ્યાપ્રમાણે ઉપર ગાથાર્થ માં કહેલા ત્રણ ધ્રુવાંકને ક્ષેત્રાંક સાથે ગુણતાં ક્ષેત્રવિસ્તાર આવે છે, ત્યાં ક્ષેત્રાંક પ્રમાણે—ભરત એરવતના ૧, હિંમ॰ હિરણ્યના ૪, હરિ૦ રમ્યકને ૧૬, અને મહાવિના ૬૪ ક્ષેત્રાંક છે માટે. ૧ ભ. અં॰ ક્ષેત્રને × ૮૮૧૪૯૨૧ આદિ પ્રવાંકે ગુણતાં ૮૮૧૪૯૨૧ નં ૨૧૨ વડે ભાગતાં
૨૧૨ ) ૮૮૧૪૯૨૧ (૪૧૫૭૯
૮૪૮
૪૧૫૯૩ આદિ વિસ્તાર. ભ॰ એં ના
૩૩૪
૨૧૨
૧૨૨૯
૧૦૬૦
૧૬૯૨
૧૪૮૪
૨૦૮૧
૧૯૦૮
૧૭૩