________________
પુષ્કરાના પત્તા નદીએ વિગેરેનું પ્રમાણ,
૩૯
અને સરખું કહ્યું હતું તેવી રીતે તે પદાર્થ અહિં પુષ્કરા માં પણ ધાતકીખંડથી બમણા અને સરખા જાણવા. [ અર્થાત્ જ ખૂદ્રીપથી ચારગુણા અને સરા જાણવા. ] ॥ ૫ ॥ ૨૪૬ ॥
વિસ્તાર્થ:——અહિં શેષપદાર્થ એટલે નદીએ, નદીનાકુંડ, નદીકુંડમાંનાદ્વીપા ઇત્યાદિ, તથા વર્ષધરપર્વતો, પર્વતઉપરના દ્રા, દ્રહમાંના કમળા, ઇત્યાદિ તથા વક્ષસ્કાર આદિ પર્વત, ધાતકીખંડથી બમણા પ્રમાણવાળા છે અને સરખા છે, એટલે પહેાળાઇ લંબાઇ બમણી હોય તેા ત પદાર્થોની ઉંચાઇ આદિ સમાન હાય ઇત્યાદિ વિશેષ ધાતકીખંડના પ્રકરણમાં છઠ્ઠી ગાથામાં કહેવાઇ ગયા છે તા પણ અહિં સ્થાનશૂન્ય ન રહેવામાટે અને અધિકસ્પષ્ટતામાટે સક્ષે
પમાં કહેવાય છે~~
૧૮૦ ની—અહિં અનુક્રમે ૧૩૬-૩૨-૮-૪ નદીઓના મૂળ વિસ્તાર ૨૫-૫૦-૧૦૦ ૨૦૦ યેાજન, પર્યન્ત વિસ્તાર ૨૫૦-૫૦૦-૧૦૦૦-૨૦૦૦ ચેાજન, કુ વિસ્તાર ૨૪૦-૪૮૦-૯૬૦-૧૯૨૦ યાજન, દ્વીપવિસ્તાર ૩૨-૬૪–૧૨૮-૨૫૬ ચેાજન ઇત્યાદિ વિશેષ યત્રને અનુસારે જાણવા. તથા વર્ષ ધરપતા હે। અને કમળા આદિનુ બમણુ પ્રમાણ આ પ્રમાણે
૪ કુલિંગર ( એ લઘુહિમવત એ શિખરી ) ૪૨૧૦ ચેાજન વિસ્તારવાળા છે, એ ઉપરનાં પદ્મઆદિ ૪ દ્રહ ૨૦૦૦ ચેાજન વિસ્તારવાળાં અને ૪૦૦૦ ચેાજન દીર્ઘ છે, એ દ્રામાં એકેક મુખ્યકમળાના વિસ્તાર ૪ યાજન અને ઉંચાઈ ર ચેાજન, તથા કર્ણિકાના વિસ્તાર ૨ યેાજન અને ઉંચી ૧ ચેાજન છે.
બીજા ૪ કુલિઝિર ( એ માહિમ॰ બે કિમ ) ૧૬૮૪૨ યાજન વિસ્તારવાળા છે, એ ઉપરનાં દ્રહેા ૪૦૦૦ ચેાજનવિસ્તૃત અને ૮૦૦૦ યાજનદીર્ઘ છે, એમાં એકેક મુખ્યકમળ ૮ યેાજનવિસ્તારવાળું અને ૪ યેાજન ઉંચું છે, અને કર્ણિકા ૪ યેાજન વિસ્તૃત અને ૨ યોજન ઉંચી છે.
ખીજા ૪ કુગિરિ ( બે નિષધ એ નીલવત ) ૬૭૩૬૮૬૬ યાજન વિસ્તારવાળા છે, એ ઉપરનાં દ્રા ૮૦૦૦ યાજનવિસ્તૃત અને ૧૬૦૦૦ ચેાજનદી છે, એમાંનુ એકેક મુખ્યકમળ ૧૬ ચેાજનવિસ્તૃત અને ૮ ચેાજન ઉંચું છે, અને કણિકા ૮ યાજન વિસ્તૃત તથા ૪ યેાજન ઉંચી છે. અહિં સર્વાંત્ર કમળની ઉંચાઈ કહી તે પુષ્પની જાડાઈ જાણવી. ૫ ૫ ૫ ૨૪૬ ૫