SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્કરાઈ દ્વીપના ક્ષેત્ર તથા પર્વતનું સ્વરૂપ. * અવતરન–આ ગાળામાં પુષ્કરાર્ધદ્વીપના ક્ષેત્ર તથા પર્વનું સ્વરૂપ કહે છે.. जह खित्तनगाईणं संठाणो धायए तहेव इहं । दुगुणो य भद्दसालो, मेरु खुयारा तहा चेव॥२॥२४३॥ શબ્દાર્થ – -જે પ્રમાણે સુપુળો –વલી દ્વિગુણ ( બમણું ) ત્તિનri-ક્ષેત્ર તથા પર્વતોનો મિસTો-ભદ્રશાલ વન સંટાળો–આકાર મે–મેરૂ પર્વત પાયg_ધાતકીખંડને વિષે યારા-ઈલૂકાર પર્વત તદેવ-તે પ્રમાણે ત–તે પ્રમાણે દુર્હઅહિ ( પુષ્કરાર્ધક્ષેત્રમાં ) | જેવ-નિશ્ચયથી સંસ્કૃત અનુવાદ, यथा क्षेत्रनगादीनां संस्थानं धातक्यां तथैवेह । द्विगुणश्च भद्रशालः, मेर्विक्षुकारास्तथा चैव ॥ २ ॥ २४३ ॥ થાર્થ –ધાતકીખંડમાં જે પ્રમાણે ક્ષેત્રો તથા પર્વતનો આકાર છે તે પ્રમાણે અહિં પુષ્કરાર્ધમાં જાણ. પરંતુ ભદ્રશાલ વન બમણું જાણવું. તેમજ મેરૂ તથા ઈક્ષુકાર પર્વતનું પ્રમાણ ધાતકીખંડ માફક સમજવું . ૨ . ૨૪૩ . વિસ્તાર્થ –ધાતકીખંડમાં ૧૨ વર્ષધરપર્વતનો આકાર ચક્રના આરા સરખે અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખો જે પ્રમાણે પ્રથમ કહેવાયો છે તે પ્રમાણે આ પુષ્કરાર્ધક્ષેત્રમાં પણ ૧૨ વર્ષધરપર્વતને આકાર ચક્રના આરા સરખો અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખો જાણ. પરંતુ ધાતકીખંડમાં જે વર્ષધર પર્વતની તેમજ મહાક્ષેત્રની લંબાઈ ૪૦૦૦૦૦ (ચાર લાખ ) જન પ્રમાણ છે તેના કરતાં અહિં દ્વિગુણ એટલે ૮૦૦૦૦૦ ( આઠ લાખ ) જન પ્રમાણ જાણવી. કારણકે પુષ્કરાઈ તરફના કાલોદધિ સમુદ્રના કિનારાથી માનુષોત્તર પર્વત સુધી વિસ્તાર ૮૦૦૦૦૦ (આઠ લાખ) જન પ્રમાણ છે માટે. એટલે કે ક્ષેત્રે તથા વર્ષધર પર્વતને આકાર ધાતકી* ૩૮૬ મા પૂછમાં નીચે અપાયેલ ૨૪૪ મી ગાથાનો સંબંધ ૩૮૭માં પૃષ્ઠ સાથે જાણ.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy