SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ પુષ્કરાધ અને પશ્ચિમપુષ્કરાય ૩૫ તેથી જે બાહ્યઅર્ધવિભાગ જેવા આકારના બાકી રહ્યો છે તેવાજ આકારના એ માનુષાત્તરપત છે. તથા એ પર્વત નિષધપર્વતસરખા કહ્યો, તાપણુ તપનીયસુવર્ણ સરખા રક્તવર્ણ ના નહિ, પરન્તુ રજાબૂનદ સુવર્ણમય એટલે કઇક એછા રક્તવર્ણ ના છે. તથા માનુપ એટલે મનુષ્યક્ષેત્રની ઉત્તર-ઉત્તરે એટલે પર્યન્તે આવેલા હૈાવાથી એનુ માનુષોત્તરપર્વત એવું નામ છે. તથા એ માનુષાન્તરપર્વતની ઉપર ચાર દિશામાં એકેક સિદ્ધાયતનકૂટ છે અને દરેક દિશામાં ત્રણ ત્રણ તે તે દેવનામવાળાં દેવટ છે, જેથી દરેક દિશામાં ૩ દેવકૂટ અને ૧ સિદ્ધફૂટ મળી ૪-૪ છૂટ છે, તથા વિદિશામાં પણ એકેક ફૂટ છે. જેથી ૧૬ દેવકૂટ અને ૪ સિટ મળી ૨૦ ફૂટ છે. તથા ૪ સિદ્ધક઼ટ જો કે સિદ્ધાન્તામાં સાક્ષાત્ કહ્યાં નથી તા પણ ચારણમુનિઓના ગતિવિષયના પ્રસ ંગે મુનિએને માનુષાત્તગિરિઉપર ચૈત્યવંદન કરતા કહ્યા છે માટે તે અનુમાનથી તેમજ આ પ્રકરણમાં પણ આગળ કહેવાતી ચલયેિ મુ રેસુ કિ નરનમિ ૨ ત્તર એ ગાથાને અનુસારે ચાર દિશામાં ચાર જિનભવન હેાવાનું સમજાય છે. વળી દિશામાં ત્રણ ત્રણ દેવકૃટ પણ કહ્યાં અને દિશામાં એકેક જિનભવનફૂટ પણ કહ્યું છે તા એ ચાર કેવી વ્યવસ્થાએ રહ્યાં છે તે સ્પષ્ટ કહેલુ નથી, માટે યથાસંભવ વિચારવું. તથા એ પર્વતઉપર સુવર્ણ કુમારદેવ, અંદરના ભાગમાં નીચે મનુષ્યા, અને બહારના ભાગમાં (સામાન્યથી ) દેવા રહે છે. ૫ એ ઇકારથી પૂર્વ પુષ્કરા અને પશ્ચિમપુષ્કરાર્ધ ॥ તથા ધાતકીખંડના એ ઇષુકારની જ સમણિમાં સીધીલીટીએ અહિં અભ્યન્તરપુષ્કરા માં પણ એ ઇષુકાગિરિ રહ્યા છે, તે પ સર્વાશે ધાતકીખંડના ઇષુકારસરખા જ છે. ત્યાં એ એ ઇષુકારના દરેકના એક છેડા કાલેદસમુદ્રને સ્પર્શ લે છે, અને ખીજો ઈંડા માનુપાત્તરપર્વતને સ્પર્શે લેા છે જેથી કાલેાદથી માતુ ૧. બીજી રીતે અ યવના આકાર સરખા પણુ માનુષોત્તરપર્વત કહ્યો છે. ૨. નિષધપતને સર્વત્ર ત્તિત્તઢો તળમો તથા સન્વંતળિક્કમ ઇત્યાદિ પાડેથી તપનીયસુવર્ણમય કહ્યો છે, છતાં આ સ્થાન નિષધતુલ્યવર્ણ કહેવા છતાં પણ ખં”નદસુવર્ણ તુલ્યવર્ણ સરખા કહ્યો તે વિવક્ષા ભેદછે, કારણ કે બન્ને વિવક્ષામાં રક્તવર્ણની તુલ્યતા છે. કેવળ અધિક અલ્પતાના જ ભેદ અવિક્ષિત છે. ૩. ૪૨૪ યાજનમાંના મધ્યભાગે ૧૬દેવકૃટ હોય અને બાહ્ય ભાગે ૪ સિદ્ધ્ટ હોય તે વીસે કૂટ ચાર્ મધ્યરૂચકફૂટના મતાન્તરીય સ્થાનવત્ વ્યવસ્થિત થઈ શકે છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy