SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂદીપની અપેક્ષાએ ધાતકીખંડ. - ૩૬૫ હૈરણ્યવંતની ૪ અને ૧૨ અન્તર્નદી મહાવિદેહની ગણવાથી ૧૨, હરિવર્ષ રમ્યકની છે, અને મહાવિદેહની સીતા સતેદા એ ૨, એ રીતે ૯૦ નદીઓ જંબદ્વીપમાં છે, તેવીજ ૯૦ નદીઓ પૂર્વ ધાતકીખંડમાં બમણું વિસ્તારવાળી અને પશ્ચિમ ધાતકીખંડમાં પણ એવીજ ૯૦ નદીઓ જંબદ્રીપથી બમણ વિસ્તારવાળી છે, તથા અહિં નદીઓનો વિસ્તાર કહેવા માત્રથી પણ ઉપલક્ષણથી નદીઓને અનુસરતે નદીઓની જિપ્લિકા વિસ્તાર, જીવિકાની જાડાઈ, છબિડકાની લંબાઈ, એ પણ દ્વિગુણ દ્વિગુણ જ જાણવું, તેમજ મધ્યગિરિથી અન્તર પણ દ્વિગુણ દ્વિગુણ જાણવું. જેથી ૧૩૬-૩ર-૮-૪ એ ચાર સંખ્યાવાળી નદીઓમાં અનુક્રમે મૂળ વિસ્તાર ૧રા-૨૫–૫૦-૧૦ ોજન, અન્યવિસ્તાર અનુક્રમે ૧૨૫-૨૫૦ ૫૦૦-૧૦૦૦ યોજન, જીઠિકા વિસ્તાર ૧૨-૨૫-૫૦-૧૦૦ યાજન, છબિડકાની જાડાઈ ૧-૨-૪-૮ ગાઉ, છબિડકાની લંબાઈ ૧-૨-૪-૮ યોજન, તથા મધ્યગિરિ અત્તર બા-૧-૨-૪ જન, એ પ્રમાણે દિગુણ દિગુણવિસ્તારાદિ જાણવા. ॥ इति १८० नदीविस्तारद्विगुणत्वम् ॥ તથા ગાળામાં કુંડમાત્ર કહેવાથી પણ કુંડનો વિસ્તાર અને કુંડના કારનો વિસ્તાર પણ દિગુણ જાણ, તથા કુંડ તો નદીઓના જ છે માટે નદીઓની સંખ્યા પ્રમાણે કુંડના પણ ૧૬૮-કર-૮ અને ૪ એ ચાર સંખ્યાવિભાગમાં અનુક્રમે કુંડવિસ્તાર ૧૨૦-૨૪૦-૪૮૦-૯૬૦ એજન છે, અને કુંડવેદિકાના ત્રણ દ્વારને વિસ્તાર ૧ર-૫-૫૦-૧૦૦ એજન છે. If ન ૬૮ રવિરતારદ્રિાજવમ્ | તથા દ્વીપ તે કુંડની અંદરના છે માટે તેના પણ કુંડવત્ ૧૬૮-૩ર-૮-૪ એ ચાર સંખ્યાવિભાગમાં અનુક્રમે ૧૬-૩-૬૪–૧૨૮ જન વિસ્તાર છે. તથા જીપમાં મહાવિદેહની પૂર્વ દિશામાં જગની પાસેનાં ૨ મહાવન અને તેવીજ રીત પશ્ચિમદિશાનાં ૨ મડાવન મળી જ વનખંડ છે, અને ધાતકીખંડમાં તેવા ૮ વનબંડ છે, તેને વિસ્તાર વિગુણ છે, એટલે જ બવનમુખને ર૯૨૨ જન વિસ્તાર નદીની પાસે છે, અને જઘન્યથી ૧ કળા વિસ્તાર નિષધ નીલવંત પાસે છે, ત્યારે અહિં ધાતકીખંડના ૮ વનમુખને દરેકના ૫૮૪૪ જન વિસ્તાર ઉત્કૃષ્ટધી છે અને જધન્યવિસ્તાર ૨ કળા છે, પરંતુ અહિં ૪ વનમુખનો વિસ્તાર જંબદ્રીપવનમુખથી વિપરીત રીતે છે, કારણ કે ઉત્કૃષ્ટ વિસ્તાર નિષધનીલવંત પાસે અને જઘન્ય વિસ્તાર સીતા તદા નદી પાસે છે, એ વિપરીતતાનું કારણ કે ધાતકીબંડને પ્રથમ પરિધિ લવણસમુદ્રને વીટાઈને વકતાવાળો છે માટે લવણસમુદ્ર પાસેના ૪ વનમુખનો વિસ્તાર વિપરીત થયો છે, અને દિધિપાસેના (૨-૨) વનમુખને ૪ વિસ્તાર જંબુદ્વીપવત્ છે, પરંતુ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy